________________
પ્રકરણ ૧૯jદ્રવ્ય પ્રમાણ
.
૨૮૯
ધાન્યાદિ પદાર્થો કિલોગ્રામમણ વગેરે માપથી મપાય છે.
ડળ :- ચાર આંગુલ લાંબુ-પહોળું અને ઊંડું વાંસનું પાત્ર કે લોઢાનું પાત્ર.
રસમાન પ્રમાણ :| ८ से किं तं रसमाणप्पमाणे ? रसमाणप्पमाणे- धण्णमाणप्पमाणाओ चउभाग विवड्डिए अभितरसिहाजुत्ते रसमाणप्पमाणे विहिज्जइ । तं जहाचउसट्ठिया ४, बत्तीसिया ८, सोलसिया १६, अट्ठभाइया ३२, चउभाइया ६४, अद्धमाणी १२८ माणी २५६ । दो चउसट्ठियाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ अट्ठभाइया, दो अट्ठभाइयाओ चउभाइया, दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी । શબ્દાર્થ -૩માવિવપિ = ચાર ભાગ અધિક, મિતરતિહાગુતે = આત્યંતર શિખાયુક્ત હોવાથી,વિહિતિ = જાણવું, વડકિયા = ચાર પલ પ્રમાણ ચતુઃષષ્ઠિકા, વત્તાસિયા = આઠ પલ પ્રમાણ, દ્વાત્રિશિકા, સોલિયા ૨૬ = સોળપલ પ્રમાણ ષોડશિકા, દુમાડ્યા ૩૨ = બત્રીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, વસમા ૬૪ = ચોસઠ પલ પ્રમાણ ચતુર્ભાગિકા, મા ૨૨૮ = એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અર્ધમાની અને, માળા ૨૬ = બસ્સો છપ્પન પલ પ્રમાણમાની હોય છે. તેથી, વો વડફિયાઓ વસિયા = બે ચતુઃષષ્ઠિકાની એક ધાત્રિશિકા, વો હરાસિયાગો સોસિય = બે દ્વાત્રિશિકાની એક ષોડશિકા, તો સોફિયાઓ અઠ્ઠમા = બે ષોડશિકાની એક અષ્ટભાગિકા, વો અદ્દભાવાળો = બે અષ્ટભાગિકાની એક ચતુર્ભાગિકા, વો ૧૩માથાનો મામા = બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની અને, અનાઓ મા = બે અર્ધમાનીની એક માની થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- રસમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- રસમાન પ્રમાણ ધાન્યમાન પ્રમાણ કરતાં ચાર ભાગ વધારે હોય છે અને તે આત્યંતર શિખાયુક્ત હોય છે, તે માપ આ પ્રમાણે છે– (૧) ચાર પલ પ્રમાણ એક ચતુઃષષ્ઠિકા, (૨) આઠ પલા પ્રમાણ દ્વાત્રિશિકા, (૩) સોળપલ પ્રમાણ ષોડશિકા, (૪) બત્રીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, (૫) ચોસઠ પલ પ્રમાણ ચતુર્ભાગિકા, (૬) એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અર્ધમાની (૭) બસ્સો છપ્પન પલ પ્રમાણ માની (માણી) હોય છે.
બીજી રીતે– (૧) બે ચતુઃષષ્ઠિકાની એક ધાત્રિશિકા, (૨) બે કાત્રિશિકાની એક ષોડશિકા, (૩) બે ષોડશિકાની એક અષ્ટભાગિકા, (૪) બે અષ્ટભાગિકાની એક ચતુર્ભાગિકા, (૫) બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની (૬) બે અર્ધમાનીની એક માની થાય છે. | ९ एएणं रसमाणप्पमाणेणं किं पओयणं? एएणं रसमाणप्पमाणेणं वारग