________________
પ્રકરણ ૧દશ નામ- સમાસ
,
| ૨૭૫]
થઈ જાય, તેને એક શેષ સમાસ કહેવામાં આવે છે. જે પદ શેષ રહે તેમાં બે હોય તો દ્વિવચન અને અનેક હોય તો બહુવચનનો પ્રયોગ કરાય છે. જેમકે- પુરુષ% પુરુષશ્ચ-પુરુષ, પુરુષશ્ચ-પુરુષશ્ચ-પુરુષશ્ચપુરુષાઃ સમાનાર્થક વિરૂપ પદોમાં પણ એક શેષ સમાસ થાય છે.
વ ચ્ચ-
વષ્કા સૂત્રગત ઉદાહરણમાં એક વ્યક્તિની વિવક્ષા પુaષક અને ઘણી વ્યક્તિઓની વિવક્ષામાં હવઃ પુરૂષા: પ્રયોગ થાય છે. બહુવચનમાં એક પુરુષપદ શેષ રહે છે, બાકીના પુરુષ પદોનો લોપ થઈ જાય છે. આજ રીતે કાર્દાપણ વગેરે પદોમાં પણ જાણવું.
વિજાપા , દિવઃ પfષા: આ બંને પદ એક શેષ સમાસથી નિષ્પન્ન થાય છે.
આ પદ કે નામ એક શેષ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. આ રીતે એકશેષ સમાસ અને સાથે સામાસિક ભાવ પ્રમાણનું વક્તવ્યપૂર્ણ થયું.
'In પ્રકરણ-૧૦ સંપૂર્ણ II