________________
૨૪૮
વિવેચન :
કરુણરસના વર્ણનમાં સૂત્રકારે શોક, વિલાપ, મુખ શુષ્કતા, રડવું વગેરેને તેના લક્ષણ કહ્યા છે. ઉદાહરણ સ્પષ્ટ છે.
પ્રશાન્ત રસ ઃ
१० णिद्दोसमणसमाहाण, संभवो जो पसंतभावेणं ।
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अविकारलक्खणो सो, रसो पसंतो त्ति णायव्वो ॥८०॥
पसंतो रसो जहा
સમાવિિબજાર, હવસંત-સંત-સોવિઠ્ઠીય । ही जह मुणिणो सोहइ, मुहकमलं पीवरसिरीयं ॥८१॥
=
શબ્દાર્થ :- બિદ્દોસ = નિર્દોષ (હિંસાદિ દોષથી રહિત), મળ સમાળ = મનની સમાધિથી, સંભવો - ઉત્પન્ન તથા, વસંત ભાવેન = પ્રશાંત ભાવથી, અવિવાર તવાળો = અવિકાર લક્ષણવાળો, સાવ = સ્વભાવથી (માયાચરણથી નહીં પણ), ખિખ્વિાર નિર્વિકાર, વસંત = ઉપશાંત–વિષયોની ઉત્સુક્તા રહિત હોવાથી ઉપશાંત, પસંત – પ્રશાંત–ક્રોધાદિ દોષોના ત્યાગથી પ્રશાંત, સોમલિકીય - સૌમ્યદષ્ટિ, મુખિળો = મુનિનું, મુહમાં = મુખકમળ, હ્રીઁ = આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે, નહ = જેમ, સોહતિ = શોભે છે, પીવર = પરિપુષ્ટ, સિરીય = શોભા સંપન્ન.
=
=
ભાવાર્થ :- નિર્દોષહિંસાદિ દોષ રહિત, મનની સમાધિ અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે તે પ્રશાંત રસ જાણવો. પ્રશાંત રસનું ઉદાહરણ
સ્વાભાવિકરૂપે જ નિર્વિકાર, વિષયોના અવલોકનની ઉત્સુક્તાના ત્યાગથી ઉપશાંત, ક્રોધાદિ દોષના ત્યાગથી પ્રશાંત, સૌમ્યદષ્ટિથી યુક્ત મુનિનું મુખકમળ અહો ! વાસ્તવમાં અતીવ શ્રી સંપન્ન થઈ, સુશોભિત લાગે છે.
વિવેચન :
આ સૂત્રમાં અંતિમ પ્રશાંત રસનું સ્વરૂપ દર્શાવ્યું છે. ક્રોધાદિ કષાયો વિભાવ રૂપ છે. તે વિભાવના ભાવો ન રહેવાથી અંતરમાં શાંતિની અનુભૂતિ અને બહાર મુખ પર લાવણ્યમય ઓજ—તેજ દેખાય તે પ્રશાંતરસ છે. તે વાત સૂત્રમાં ઉદાહરણથી સ્પષ્ટ કરી છે.
ન
કાવ્યરસનો ઉપસંહાર :
११
एए णव कव्वरसा, बत्तीसादोसविहिसमुप्पण्णा ।
गाहाहिं मुणेयव्वा, हवंति सुद्धा व मीसा वा । ८२ । से तं णवणामे ।