________________
'પ્રકરણ ૧૪/નવ નામ - નવ કાવ્ય રસ
|
૨૪૭ ]
= જોતી, હ = હી–હી કરીને, નદ - જેમ, થળસર = સ્તનના ભારથી, પણ = કંપિત, પનિય = નમેલા, નફા = મધ્યમભાગવાળી, લ = હસે છે, સામા = શ્યામા. ભાવાર્થ :- રૂ૫, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરે છે. મુખ, નેત્રનું વિકસિત થવું, અટ્ટ–હાસ્ય વગેરે તેના લક્ષણ છે. હાસ્યરસનું ઉદાહરણ –
સૂઈને પ્રાતઃકાલે ઊઠેલા, કાલિમાથી-કાજળની રેખાઓથી મંડિત દિયરના મુખને જોઈને સ્તન યુગલના ભારથી, નમેલા મધ્યમભાગવાળી કોઈ યુવતી હી–હી કરતી હસે છે. વિવેચન :
રૂ૫, વય, વેશ અને ભાષાની વિપરીતતા રૂપવિડંબનાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. પુરુષ-સ્ત્રીનું, સ્ત્રી-પુરુષનું રૂપ ધારણ કરે, તરુણ વૃદ્ધનું રૂપ બનાવે, રાજપુત્ર વણિકનું રૂપ ધારણ કરે તો તેવિપરીતતાઓ હાસ્યરસ ઉત્પન્ન કરે છે. મુખનું વિકસિત થવું, ખડખડાટ હસવું તે તેના લક્ષણ છે. તે માટે સૂત્રમાં યુવતિ અને દિયરનું ઉદાહરણ આપેલ છે, જે સ્પષ્ટ છે.
કરુણરસ :
વિવિખયો-વંધ-વદ, વાદ-વિવાય-સંકુપાળો..
सोचिय-विलविय-पव्वाय, रुण्णलिंगो रसो कलुणो ॥७८॥ कलुणो रसो जहा
पज्झातकिलामिययं, बाहागयपप्पुयच्छियं बहुसो ।
तस्स वियोगे पुत्तिय, दुब्बलयं ते मुहं जायं ॥७९॥ શબ્દાર્થ –વિવિપ્રોન = પ્રિયનો વિયોગ, વંથ = બંધ, વદ = વધ, વાદ- વ્યાધિ, વિવાર = પુત્રાદિમરણ, સમમ = સંભ્રમ–પરરાજ્યના ભયથી, ૩MUળો = કરુણરસ ઉત્પન્ન થાય છે, સોવિય = શોક, વિનિય= વિલાપ, અધ્યાય- પ્રજ્ઞાન–અતિજ્ઞાન, પણ = રુદન, લિંગ-લક્ષણ, પઠ્ઠાત = પ્રધ્યાત, પ્રિયતમની ચિંતાથી, વિનયચું = ક્લાન્ત-શુષ્ક, વાહ ય = અશ્રુઓના આવવાથી, પપુર = પ્રસ્કુત–વ્યાપ્ત, છિયે = આંખોવાળું, વહુ = વારંવાર, તલ્સ લિયોન = તેના–પતિના વિયોગમાં, પુત્તિય ! = હે પુત્રી !, કુબ્ધતય = દુર્બળ, તે= તારું, મુદ્દ = મોટું, ના = થઈ ગયું છે. ભાવાર્થ :-પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત-પુત્રાદિ મરણ, સંભ્રમ–પરચક્રાદિના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય પ્લાનતા, રુદન વગેરે કરુણ રસના લક્ષણ છે.
કરુણરસનું ઉદાહરણ-હે પુત્રી!પ્રિયતમના વિયોગમાં, વારંવાર તેની અતિશય ચિંતાથી કલાત્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળું તારું મુખ દુર્બળ થઈ ગયું છે.