________________
પ્રકરણ ૧૪/નવ નામ-નવ કાવ્ય રસ
|
[ ૨૪૫]
ગુહ્ય- ગુપ્તવાતને પ્રગટ કરવાથી, ગુરુવાર = ગુરુપત્નીની, મેરા = મર્યાદાનું વતિ મુખvળો = અતિક્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે, તો ગામ રસી = બ્રીડનક નામનો રસ, તન્ના = લજ્જા,
ન = શંકા ઉત્પન્ન થવી તે, લિો = તેનું લક્ષણ છે.
કિં = , તોફા રળી - લૌકિક કરણી–લૌકિક વ્યવહારથી, તળિયતર = વધુ લજ્જાસ્પદ, તિ = તેનાથી, ઝિયા હોમો = લજ્જિત થાઉં છું, વારિગ્નિ = વિવાહ-પ્રથમ સમાગમ સમયે, મુરુગળો = વડીલો, પરિવ૬ = પ્રશંસા કરે, ન = જે, વહૂપોd = વધૂના વસ્ત્રની. ભાવાર્થ :- વિનય કરવા યોગ્ય માતા-પિતા તેમજ ગુરુજનોનો વિનય ન કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રગટ કરવાથી, ગુરુપત્ની સાથે મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બ્રીડનક(લજ્જાનક) રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી તે આ રસના લક્ષણ છે.
બ્રીડનક–લજ્જાનક રસનું ઉદાહરણ– (કોઈ વધૂકહે છે.) આ લૌકિક વ્યવહારથી વધુ લજ્જાસ્પદ બીજી કંઈ વાત હોઈ શકે? હું તેનાથી ખૂબ લજ્જા પામું છું કે વરવધૂના પ્રથમ સમાગમ સમયે વડીલો વધૂના વસ્ત્રની પ્રશંસા કરે, કથન કરે. વિવેચન :
લોક મર્યાદા અને આચાર મર્યાદાના ઉલ્લંઘનથી બ્રીડનક રસની ઉત્પત્તિ થાય છે. લજ્જા આવવી અથવા શંકિત થવું અર્થાત્ શરમથી સંકુચિત થવું, તે તેના લક્ષણ છે. લજ્જા એટલે શરમાવું, મસ્તક નમી જાય, શરીર સંકુચિત થઈ જાય, મનમાં સંકોચ પેદા થાય અને દોષ પ્રગટ ન થઈ જાય તે વિચારથી મનનું ચંચળ અને ચલિત રહેવું.
બીભત્સરસ :
असुइ-कुणव-दुइंसण, संजोगब्भासगंधणिप्फण्णो ।
णिव्वेयऽविहिंसालक्खणो, रसो होइ बीभच्छो ॥७४॥ बीभच्छो रसो जहा
असुइमलभरियणिज्झर, सभावदुग्गंधि सव्वकालं पि । धण्णा उ सरीरकलिं, बहुमलकलुसं विमुंचति ॥७५॥
શબ્દાર્થ :-અહુ = અશુચિ–મળ મૂત્રાદિ, વાવ = મૃતશરીર, ઉદલપ = દુદર્શન, લાળ વગેરેથી વ્યાખ શરીરાદિ, સગો ભાસ = તેવા સંયોગના વારંવારના અભ્યાસથી, ષ = તેની ગંધથી,
f uળો = બીભત્સરસ ઉત્પન્ન થાય છે, પિન્વેયનિર્વેદ(વૈરાગ્ય), વિહંસા = અવિહિંસા-હિંસાદિ પાપોનો ત્યાગ, તળો = લક્ષણ છે, તો હોદ્દ = રસનું છે, વીછો = બીભત્સ.