________________
૨૪૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
रोद्दो रसो जहा
भिउडीविडंबियमुहा, संदट्ठोट्ठ इय रुहिरमोकिण्ण ।
हणसि पसुं असुरणिभा, भीमरसिय अइरोद्द रोद्दोऽसि ॥७१॥ શબ્દાર્થ -ભગાવ = ભય ઉત્પાદક રૂપ, સધીર = શબ્દ તથા અંધકાર, વિતા = ચિંતા, વહી = કથાથી, સમુHળી ઉત્પન્ન થાય છે, સોદ = સંમોહ, વિવેક શૂન્યતા, વિવેક વિકલતા, સંયમ = સંભ્રમ-વ્યાકુળતા, વિલાવે = વિષાદ, નિરાલિગો અને પ્રાણ વિસર્જન રૂપમરણના ચિહ્નોથી યુક્ત.
fમડી = ભૂકુટિ–ભંવર, નેણ ચઢાવવાથી, વિવિય મુહ ! = વિડમ્બિત-વિકરાલ મુખવાળા!, સંદ = દાંતથી હોઠોને ચાવનાર, રૂચ = આ, દરનો િળ = રુધિરાકીર્ણ-લોહીથી લથપથ (શરીર વાળા), હરિ પણું = પશુની હત્યા કરનાર, અસુરભિ = અસુર, રાક્ષસ જેવો, ભૌતિય = ભીમ ભયંકર શબ્દ બોલનાર, અતિરોદ્ર = અતિરોદ્ર-રૌદ્રરૂપ ધારી, રોદ્યોતિ = તું સાક્ષાત રૌદ્ર છો. ભાવાર્થ - ભયોત્પાદક રૂપ, શબ્દ, અંધકારનું ચિંતન, કથા, દર્શન વગેરે દ્વારા રોદ્રરસ ઉત્પન્ન થાય છે. સંમોહ, સંભ્રમ, વિષાદ તેમજ મરણ તેના લક્ષણ છે. રૌદ્ર રસનું ઉદાહરણ
ભ્રમર ચઢાવવાથી વિકરાલ મુખવાળો, દાંતોથી હોઠને ચાવી રહેલ, લોહીથી લથપથ શરીરવાળ છે, ભયાનક શબ્દ બોલવાથી રાક્ષસ જેવો, પશુઓની હત્યા કરનાર અતિશય રૌદ્રરૂપધારી તું સાક્ષાત્ રોદ્ર જ છે.
વિવેચન :
અહીં રોદ્રરસના લક્ષણ અને તે લક્ષણયુક્ત વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે. હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિના પરિણામ રૌદ્ર હોય છે. ભૂકુટિ વગેરે દ્વારા જ પરિણામોની રૌદ્રતાનો બોધ થઈ જાય છે. ભયાનક રૂપાદિના દર્શન કે સ્મરણથી સંમોહાદિ લક્ષણવાળા ભયાનક રસની ઉત્પતિ થઈ જાય છે, તેમ છતાં રૌદ્ર પરિણામનો બોધ થવામાં કારણરૂપ હોવાથી તે વ્યક્તિમાં રૌદ્રતાની વિવક્ષા કરી છે.
વીડનક રસ-લક્ઝાનક :
विणयोवयारगुज्झ, गुरुदारमेरावइक्कमुप्पण्णो ।
वेलणओ णाम रसो, लज्जा-संकाकरणलिंगो ॥७२॥ वेलणओ रसो जहा
किं लोइयकरणीओ, लज्जणियतरं ति लज्जिया होमो ।
वारिज्जम्मि गुरुजणो, परिवदइ ज बहूपोत्त ॥७३॥ શબ્દાર્થ - વિયોવચાર = વિનય કરવા યોગ્ય ગુરુ–માતા-પિતાનો અવિનય કરવાથી, કુ =