________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
एस णं से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥३॥
कयरे से णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे, ए स णं से णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥४॥
૨૨૦
कयरे से णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥५॥ ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિકઔપશમિક—ક્ષાયિક–ક્ષાયોપશમિક' નામનો પ્રથમ ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને. u
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયિક-પારિણામિક' નામનો બીજો ભંગ
બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને. રા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો ત્રીજો ભંગ બને ?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. usu
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો ચોથો ભંગ
બને?
ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઈંદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. ૫૪u
પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક—ક્ષાયિક–ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો પાંચમો ભંગ બને ?
ઉત્તર– ઔપમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક