________________
૨૧૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર-પથમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવાથી સાતમો ભંગ બને. ઘણા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી પથમિક–ક્ષાયિક-પારિણામિક નામનો આઠમો ભંગ બને?
ઉત્તર-પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી આઠમો ભંગ બને. ઘટા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી પથમિક-સાયોપથમિક-પારિણામિક નામનો નવમો ભંગ બને?
ઉત્તર- પશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી નવમો ભંગ બને. પલા
પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી ક્ષાયિક–ક્ષાયોપથમિક–પારિણામિક' નામનો દસમો ભંગ બને?
ઉત્તર– ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી દસમો ભંગ બને છે. ૧૦
વિવેચન :
આ બે સૂત્રો દ્વારા સૂત્રકારે ત્રિસંયોગી સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ અને તેના દસ ભેગો ઉદાહરણ સાથે સમજાવ્યા છે.
પાંચ ભાવોને ક્રમથી સ્થાપિત કરી ત્રણ-ત્રણને ભેગા કરવાથી ત્રિક સંયોગી ભંગ બને છે. તે આ પ્રમાણે સમજવા. (૧) ઔદયિક, (૨) ઔપથમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પારિણામિક.
પ્રથમ ભંગ
૧. ૪. ૫
છઠ્ઠો ભંગ
૧. ૨. ૩ ૧. ૨.૪
બીજો ભંગ
૨. ૩. ૪
સાતમો ભંગ
૧. ૨. ૫
ત્રીજો ભંગ
૨. ૩. ૫
આઠમો ભંગ
૧. ૩.૪
ચોથો ભંગ
૨. ૪. ૫
નવમો ભંગ
૧. ૩. ૫
પાંચમો ભંગ
૩. ૪. ૫
દસમો ભંગ.
આ દસ ભંગોમાંથી પાંચમો ભંગ 'ઔદયિક–ક્ષાયિક-પારિણામિક કેવળી ભગવાનની અપેક્ષાએ ઘટિત થશે. તેમાં મનુષ્યગતિ, મનુષ્યગતિ નામ કર્મના ઉદયથી છે. ક્ષાયિક સમ્યકત્વ વીતરાગતા આદિમોહનીયના ક્ષયથી અને જીવત્વ પારિણામિક ભાવરૂપે છે. ઘાતિકર્મોનો ક્ષય થઈ જવાથી ઉપશમ તથા