________________
| ५४२५३११/७ नाम - ७ मा
| २०७ ।
तं खओवसमे ।
से किं तं खओवसमणिप्फण्णे ? खओवसमणिप्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा खओवसमिया आभिणिबोहियणाणलद्धी जावखओवसमिया मणपज्जवणाणलद्धी, खओवसमिया मइअण्णाणलद्धी, खओवसमिया सुयअण्णाणलद्धी, खओवसमिया विभंगणाणलद्धी, खओवसमिया चक्खुदंसणलद्धी, एवमचक्खु दसणलद्धी, ओहिदसणलद्धी, एवं सम्मदसणलद्धी मिच्छादसणलद्धी सम्मामिच्छादसणलद्धी, खओवसमिया सामाइयचरित्तलद्धी एवं छेदोवट्ठावणलद्धी परिहारविसुद्धियलद्धी सुहमसंपराइयलद्धी एवं चरित्ताचरित्तलद्धी,खओवसमिया दाणलद्धी जावखओवमसिया वीरियलद्धी एवं पडियवीरयलद्धी बालवीरियलद्धी बालपडियवीरियलद्धी, खओवसमिया सोइंदियलद्धी जाव खओवसमिया फासिंदियलद्धी, खओवसमिए आयारधरे, सूयगडधरे, ठाणधरे, समवायधरे, विवाहपण्णतिधरे जाव खओवसमिए विवागसुयधरे, खओवसमिए दिट्ठिवायधरे, खओवसमिए णवपुव्वी जाव चोद्दसपुव्वी, खओवसमिए गणी, खओवसमिएवायए । से तं खओवस- मणिप्फण्णे । से तं खओवसमिए । भावार्थ :- प्रश्न- क्षयोपशम भाव- २१३५ छ ?
उत्त२- क्षायोपशम भावना प्रा२ छे. ते माप्रमाणे छ- (१) क्षयोपशम (२) ક્ષયોપશમનિષ્પન્ન.
પ્રશ્ન- લયોપશમ-લાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ચાર ઘાતિ કર્મોના ક્ષયોપશમને ક્ષાયોપથમિક ભાવ કહે છે, તે આ પ્રમાણે છે – (૧) शानाव२४ीयनो, (२) शनाव२४ीयनो, (3) भोडनीयनो (४) अंतशयनो क्षयोपशम थाय छे. ॥ ક્ષયોપશમનું સ્વરૂપ છે.
પ્રશ્ન- ક્ષયોપશમ નિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપથમિક ભાવના અનેક પ્રકાર છે. તે લબ્ધિરૂપે આ પ્રમાણે છેક્ષાયોપથમિકી આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપથમિકી મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાનલબ્ધિ. ક્ષાયોપથમિકી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શનલબ્ધિ. ક્ષાયોપથમિકી સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શનલબ્ધિ. ક્ષાયોપથમિકી સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્ર, ચારિત્રાચારિત્રલબ્ધિ. ક્ષાયોપથમિકી દાન, લાભ,