________________
પ્રકરણ ૧૧/છ નામ – છ ભાવ
૧૯૯
તેને ઉદયભાવી ક્ષય કહેવામાં આવે છે. ઉદયમાં નહીં આવેલા સત્તાગત સર્વઘાતિ કર્મો ઉદયમાં ન આવે તેવા બનાવી દેવા, તેને ઉપશમ કહેવામાં આવે છે. આ રીતે ઉદયમાં નહીં આવેલા સર્વઘાતિ કર્મોનો ઉપશમ અને દેશઘાતિ કર્મોનો ઉદય ચાલુ હોય તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. દેશઘાતિ કર્મોની શક્તિ મંદ હોવાથી તે ઉદય જીવના ગુણોની ઘાત કરી શકતો નથી. દેશઘાતિ કર્મો ગુણને આવરિત કરતા નથી. કર્મના ક્ષયોપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે શાયોપશમિકભાવ કહેવાય છે.
(૫) પારિણામિક ભાવ ઃ– દ્રવ્ય કે વસ્તુનું પરિણમન થાય તે પરિણામ. તે પરિણામથી જે ભાવ ઉત્પન્ન થાય તે પારિણામિકભાવ અથવા દ્રવ્ય પોતાના સ્વભાવમાં જ પરિણત થાય તે પારિણામિક ભાવ કહેવાય છે અથવા કર્મના ઉદય, ઉપશમાદિની અપેક્ષા વિના દ્રવ્યમાં જ સહજ પરિણમન થાય તેને પારિણામિક भाव हे छे.
(5) सान्निपातिङ भाव :- પાંચ ભાવોમાંથી બે–ત્રણ, ચાર વગેરે ભાવો ભેગા મળે તો તે સન્નિપાત કહેવાય છે અને સન્નિપાતથી જે ભાવ ઉત્પન્ન થાય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
औौथिङ भाव :
२ से किं तं उदइए ? उदइए दुविहे पण्णत्ते, तं जहा - उदए य, उदयणिप्फण्णे ।
से किं तं उदए ? उदए अट्ठण्हं कम्मपगडीणं उदएणं । से तं उदए ।
से किं तं उदयणिप्फण्णे ? उदयणिप्फण्णे दुविहे पण्णत्ते, तं जहाजीवोदयणिप्फण्णे य, अजीवोदयणिप्फण्णे य ।
से किं तं जीवोदयणिप्फण्णे ? जीवोदयणिप्पण्णे अणेगविहे पण्णत्ते, तं जहा रइए तिरिक्खजोणिए मणुस्से देवे, पुढविकाइए जाव वणस्सइकाइए, तसकाइए, कोहकसायी जाव लोहकसायी, इत्थीवेयए पुरिसवेयए णपुंसगवेयए, कण्हलेसे जाव सुक्कलेसे, मिच्छादिट्ठी, अविरए, अण्णाणी, आहारए, छउमत्थे, सजोगी, संसारत्थे, असिद्धे । से तं जीवोदयणिप्फण्णे ।
से किं तं अजीवोदयणिप्फण्णे ? अजीवोदयणिप्फण्णे चोद्दसविहे पण्णत्ते, तं जहा - ओरालियं वा सरीरं, ओरालियसरीरपयोगपरिणामियं वा दव्वं, वेडव्वियं वा सरीरं, वेडव्वियसरीरपयोगपरिणामियं वा दव्वं, एवं आहारगं सरीरं, तेयगं सरीरं, कम्मगं सरीरं च भाणियव्वं, पयोगपरिणामिए वण्णे गंधे रसे फासे । से तं अजीवोदयणिप्फण्णे । से तं उदयणिप्फण्णे । से तं उदइए ।
AGEार्थ:-उदइए = खौ६यिभाव, मोनोअध्य, उदए = सौहथिङ, उदयणिप्फण्णे = ध्यनिष्पन्न