________________
૧૭૨
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
णामाणि जाणि काणि वि, दव्वाण गुणाण पज्जवाणं च । तेसिं आगमणिहसे, णामं ति परूविया सण्णा ॥ १७॥ से तं एगणामे ।
શબ્દાર્થ:-Īામે = એક નામ, ગામણિ = નામો, ગાળિ ઋષિ = જે કોઈ, વળ્વાળ = દ્રવ્ય, મુળાળ = ગુણ, પદ્મવાળ = પર્યાય, તેäિ = તેને, આગમણિદશે = આગમરૂપ નિકષ–કસોટી પર, નામ ત્તિ = નામ તે રૂપે, પવિયા = પ્રરૂપી છે, સT = સંજ્ઞા.
ભાવાર્થ :- પ્રશ્ન– એક નામનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– એક નામનુ સ્વરૂપ આ પ્રમાણે છે– દ્રવ્ય, ગુણ, પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે. તેમની તે નામ વાળી સંજ્ઞા આગમરૂપ નિકષ–કસોટી પર કસીને કહેવામાં આવી છે. તે એક નામ છે.
વિવેચન :
જીવ, જંતુ, આત્મા, પ્રાણી, આકાશ, અંબર વગેરે દ્રવ્ય અથવા જીવ અને અજીવ વગેરે દ્રવ્યના નામ બુદ્ધિ, બોધ, રૂપ, રસ, ગંધ વગેરે ગુણોના નામ અને નારક, તિર્યંચ, મનુષ્ય, એક ગુણ કૃષ્ણ, બેગુણ કૃષ્ણ વગેરે પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે, તે નામત્વ સામાન્યની અપેક્ષાએ એક છે. બધામાં નામરૂપતા સમાન છે માટે તે 'એકનામ' કહેવાય છે.
સોના, ચાંદીની યથાર્થતાની કસોટી નિકષ-પત્થર પર ઘસવાથી થાય છે તેમ જીવ–જીવાદિ પદાર્થનું સ્વરૂપ જ્ઞાન આગમ દ્વારા થાય છે. આગમ તે નિકષ–કસોટી પત્થર સમાન છે. તેના દ્વારા જીવાદિ પદાર્થના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
બ નામ
એકાક્ષરિક અનેકાક્ષરિક નામ :
३ से किं तं दुणामे ? दुणामे दुविहे पण्णत्ते, तं जहा- एगक्खरिए य, अणेगक्खरिए य ।
से किं तं एगक्खरिए ? एगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहा - ही: શ્રી: થી: સ્ત્રી । તે ત ાવવૃદ્િ।
से किं तं अणेगक्खरिए ? अणेगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहाकणा वीणा लता माला । से तं अणेगक्खरिए ।