________________
પ્રકરણ ૮/કાલાનુપૂર્વી
.
[ ૧૪૧]
ન કરતાં અનૌપનિધિકીનું વર્ણન સૂત્રકાર પ્રથમ કરે છે. નૈગમ વ્યવહાર નયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વી :| ३ से किं णं णेगम-ववहाराणं अणोवणिहिया कालाणुपुव्वी ? णेगमववहाराणं अणोवणिहिया कालाणुपुव्वी पंचविहा पण्णत्ता, तं जहाअट्ठपयपरूवणया, भंगसमुक्कित्तणया, भंगोवदसणया, समोयारे, अणुगमे । ભાવાર્થ – પ્રશ્નનગમવ્યવહારનય સમત કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નૈગમ-વ્યવહારનય સંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થપદ પ્રરૂપણા, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગોપદર્શનતા, (૪) સમવતાર (૫) અનુગમ. અર્થપદપ્રરૂપણા - | ४ से किं तं गम-ववहाराणं अट्ठपयपरूवणया ?
णेगम-ववहाराणं अट्ठपयपरूवणया तिसमयट्ठिईए आणुपुव्वी जावदससमयट्ठिईए आणुपुव्वी, संखेज्जसमयढिईए आणुपुव्वी, असंखेज्जसमयट्ठिईए आणुपुवी । एगसमयट्टिईए अणाणुपुव्वी । दुसमयट्टिईए अवत्तव्वए ।
तिसमयट्टिईयाओ आणुपुव्वीओ जावसंखेज्जसमयट्टिईयाओ आणुपुव्वीओ, असंखेज्जसमयट्टिईयाओ आणुपुव्वीओ । एगसमयट्ठिईयाओ अणाणुपुव्वीओ। दुसमयट्टिईयाइं अवत्तव्वयाई । से तं णेगम-ववहाराणं अट्ठपयपरूवणया । ભાવાર્થ – પ્રશ્ન– નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- નૈગમ–વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણામાં ત્રણ સમય, ચાર સમય થાવત દસ સમય, સંખ્યાત સમય, અસંખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે.
ત્રણ સમયની સ્થિતિવાળા, ચાર સમય યાવત અસંખ્યાત સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વી કહેવાય છે. એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અનાનુપૂર્વી અને એ સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક અવક્તવ્ય કહેવાય છે. આ નૈગમ-વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા
| ५ एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं ?