________________
પ્રકરણ ૭/ક્ષેત્રાનુપૂર્વી
पच्छाणुपुव्वी अणाणुपुव्वी ।
ભાવાર્થ :– તિર્થંકલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
२९ से किं तं पुव्वाणुपुव्वी ? पुव्वाणुपुव्वी
૧૩૩
નંનુદ્દીને તવળે, ધાય-વાતોય-પુત્ત્વો વળે । खीर घय खोय णंदी, अरुणवरे कुंडले रुयगे ॥११॥ जंबुद्दीवाओ खलु णिरंतरा, सेसया असंखइमा । भुयगवर कुसवरा वि य, कोंचवराऽऽभरणमाईया ॥१२॥ आभरण वत्थ गंधे, उप्पल तिलये य पउम णिहि रयणे । वासहर दह णइओ, विजया वक्खार कप्पिदा ॥१३॥
कुरु मंदर आवास, कूडा णक्खत्त चंद सूरा य । देवेागे जक्खे, भूये य सयंभुरमणे य ॥ १४ ॥ से तं पुव्वाणुपुव्वी ।
:
=
=
શબ્દાર્થ :-ગવદ્દીવાઓ - જંબુદ્રીપથી લઈ (બધા દ્વીપ સમુદ્ર) ખરંતા = અંતરવિના (એક બીજાથી વેષ્ટિત છે, ઘેરાયેલ છે, અસંહના સેલયા - અસંખ્યાત દ્વીપ–સમુદ્ર, શેષ રાખીને—અંતર પાડ્યા પછી,(અસંખ્યાત દ્વીપ–સમુદ્ર પછી), આમરણમાા = આભરણ વગેરેના શુભનામવાળા દ્વીપસમુદ્ર છે, વાતહર - વર્ષધર (પર્વતો), વવúાર્ = વક્ષસ્કાર (પર્વત), પ્પિવા = કલ્પેન્દ્ર, ગુરુ = કુરુ (ઉત્તરકુરુ દેવકુરુ).
=
ભાવાર્થ :- પ્રશ્ન- મધ્યલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– જંબુદ્રીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદસમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ઘૃતોદસમુદ્ર, ઈક્ષુવરદ્વીપ, ઈક્ષુવર સમુદ્ર, નન્દી દ્વીપ, નંદીસમુદ્ર, અરુણવર દ્વીપ, અરુણવર સમુદ્ર, કુંડલદ્વીપ, કુંડલ સમુદ્ર, રુચકદ્વીપ, રુચક સમુદ્ર જંબુદ્રીપથી લઈને આ રુચક સમુદ્ર પર્યંતના દ્વીપ સમુદ્ર નિરંતર છે. તે પછી શેષ અસંખ્યદ્વીપ સમુદ્રોનું અક્રમિક કથન છે અર્થાત્ ત્યાંથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્ર, પછી ભુજગવર દ્વીપ સમુદ્ર, પશ્ચાત્ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પછી કુશવર, કૌંચવર વગેરે દ્વીપ સમુદ્રો છે. તે પછી આભરણ આદિ દ્વીપસમુદ્રો છે અર્થાત્ લોકમાં જેટલા શુભ નામના આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, પદ્મ, નિધિ, રત્ન, વર્ષધર, હૃદ, નદી, વિજય, વક્ષસ્કાર, કલ્પેન્દ્ર, કુરુ, મંદર, આવાસ, ફૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અંતે દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ આ પાંચ નામના દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર છે. જંબુદ્રીપથી લઈ સ્વયંભૂરમણ પર્યંતના બધા દ્વીપસમુદ્ર એક–બીજાથી વેષ્ટિત છે, વીંટળાયેલા