________________
'પ્રકરણ / અનૌપનિધિ દ્રવ્યાનપૂર્વી
|
। १११ ।
અંતે અદ્ધાસમય-કાલદ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે. પુદ્ગલદ્રવ્ય આધારિત પૂર્વાનુપૂર્વી આદિનું નિરૂપણ - |५ अहवा ओवणिहिया दव्वाणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहापुव्वाणुपुव्वी, पच्छाणुपुव्वी, अणाणुपुव्वी । भावार्थ :- अथवा औपनिया द्रव्यानुपूर्वी त्रए प्रा२ ४४ी छ. हेभ:- (१) पूर्वानुपूर्वी, (२) पश्चानुपूर्वी, (3) अनानुपूर्वा. | ६ से किं तं पुव्वाणुपुव्वी ?
पुव्वाणुपुव्वी- परमाणुपोग्गले दुपएसिए तिपएसिए जाव दसपएसिए जाव सखिज्जपएसिए असखिज्जपएसिए अणतपएसिए । से तं पुव्वाणुपुव्वी । भावार्थ :- प्रश्न- पूर्वानुपूर्वानु २१३५ ३ छ ?
ઉત્તર-પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે– પરમાણુપુલ, ક્રિપ્રદેશી સ્કન્દ, ત્રિપ્રદેશી સ્કન્ધ થાવત્ દસ પ્રદેશની સ્કન્ધ, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ, અસંખ્યાત પ્રદેશી સ્કન્દ, અનંતપ્રદેશી સ્કન્દ, આ ક્રમવાળી આનુપૂર્વી પૂર્વાનુપૂર્વી કહેવાય છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. | ७ से किं तं पच्छाणपुव्वी ?
पच्छाणुपुव्वी- अणंतपएसिए असंखिज्जपएसिए संखिज्जपएसिए जाव दस- पएसिए जाव तिपएसिए दुपएसिए परमाणुपोग्गले । से तं पच्छाणुपुव्वी । लावार्थ :- प्रश्न- पश्चानुपूर्वानु २१३५ ३ छ ?
ઉત્તર- પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે- અનંતપ્રદેશી સ્કન્ધ, અસંખ્યાતપ્રદેશી સ્કન્ધ, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ, યાવતુ દશપ્રદેશી સ્કન્ધ થાવ ત્રિપ્રદેશી સ્કન્દ, દ્ધિપ્રદેશી સ્કન્ધ, પરમાણુપુદ્ગલ. આ રીતે વિપરીત ક્રમથી સ્થાપન કરાય તેને પશ્ચાનુપૂર્વી કહે છે. | ८ से किं तं अणाणुपुव्वी?
अणाणुपुव्वी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए अणंतगच्छगयाए सेढीए अण्णमण्णब्भासो दुरूवूणो । सेतं अणाणुपुवी । सेतं ओवणिहिया दव्वाणुपुव्वी। से तं जाणगसरीर भविय शरीरव्वइरित्ता दव्वाणुपुव्वी । से तं णोआगमओ दव्वाणुपुव्वी । से तं दव्वाणुपुव्वी ।