________________
પાચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી
કહેવાય.
દ્રવ્યાનુપૂર્વીગત પુદ્ગલ સ્પર્શના
આનુપૂર્વ
એક અનેક
હી
ના
૧. લોકના સંખ્યાતમા ભાગની સ્પર્શના
૨. લોકના અસંખ્યાતમા ભાગની સ્પર્શના
૩. લોકના સંખ્યાતમા ભાગની સ્પર્શના
૪. લોકના અસંખ્યાતમા ભાગની સ્પર્શના
૫. સર્વ લોકની સ્પર્શના
હી
Ø છે
હા
ના
ર ર
હી
અનાનુપૂર્વી
એક અનેક
ના
હી
ના
ના
ના
ના
ના
ના
ના
હી
એક
ના
હા
ના
ના
ના
૯૪
અવક્તવ્ય
અનેક
ના
ના
ના
ના
હી
કાળ ઃ
२० णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाई कालओ केवचिरं होइ ?
एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं, णाणादव्वाइं पडुच्च णियमा सव्वद्धा ।
एवं दोणि वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ–વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલાકાળની છે ?
ઉત્તર– એક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ નિયમા સર્વકાલિક છે.
અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ આનુપૂર્વી દ્રવ્યની જેમ જાણવી. વિવેચન :
આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિ વર્ણવી છે. આનુપૂર્વી દ્રવ્ય તે જ સ્વરૂપે જેટલો સમય રહે તે તેની સ્થિતિ કહેવાય. ત્રણે દ્રવ્યની સ્થિતિ એક–એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. દ્વિપ્રદેશી સ્કન્ધમાં એક પરમાણુ મળતા તે ત્રિપ્રદેશી સ્કન્ધ આનુપૂર્વી દ્રવ્ય બની, તે સ્વરૂપે એક સમય રહી તે પરમાણુ છૂટું પડી જાય તો તે સ્કન્ધ આનુપૂર્વી રૂપે ન રહે. આ રીતે આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમયની કહેવાય. ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત– કાળની છે. પુદ્ગલ સંયોગની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની જ છે. ત્રણે દ્રવ્યો તે જ સ્વરૂપે અસંખ્યાત