________________
પચમું પ્રકરણ / અનૌપનિઘિકી દ્રવ્યાનુપૂર્વી
| ८९ -
क्षेत्रप्र३५el :|१८ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं लोगस्स कइभागे होज्जा ? किं संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा ? सव्वलोए होज्जा?
एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा, असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसु वा होज्जा, सव्वलोए वा होज्जा, णाणादव्वाई पडुच्च णियमा सव्वलोए होज्जा ।
णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं किं लोगस्स संखेज्जइभागे होज्जा ? असंखेज्जइभागे होज्जा ? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु
होज्जा ? सव्वलोए वा होज्जा ? एगदव्वं पडुच्च णो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, णो संखेज्जेसु भागेसु होज्जा, णो असंखेज्जेसु भागेसु होज्जा, णो सव्वलोए होज्जा, णाणादव्वाइं पडुच्च णियमा सव्वलोए होज्जा । एवं अवत्तव्वयदव्वाणि वि । शार्थ :-आणुपुव्वीदव्वाई = मानुपूर्वाद्रव्य, लोगस्स कइभागे = दोन॥24॥मामा, होज्जा- डोय छ ? किं संखेज्जइ भागे = संध्यातमा भागमा, असंखेज्जइ भागे = मसंध्यातमा भागमा, संखेज्जेस भागेस = संध्यात मागोमां, असंखेज्जेस भागेस = असंध्यात मागोमां, सव्वलोए = सर्वसामां, होज्जा = डोय छ ? एगदव्वं = द्रव्यनी, पडुच्च = अपेक्षा, णाणादव्वाइ = अनेद्रव्यनी. ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય લોકના કેટલા ભાગમાં અવગાઢ હોય છે? શું લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે કે સર્વલોકમાં અવગાઢ હોય છે?
ઉત્તર- કોઈ એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અથવા લોકના અસંખ્યાતમા ભાગમાં અથવા લોકના સંખ્યાત ભાગોમાં અથવા લોકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અથવા સમસ્ત લોકમાં અવગાઢ બની રહે છે.
અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે નિયમાં સમસ્ત લોકમાં અવગાઢ છે.
પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ છે?