SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ | Lચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી [ ૮૫ ] આનુપૂર્વીનો વાચ્યાર્થ ત્રિપ્રદેશી વગેરે સ્કન્ધ છે. અનાનુપૂર્વીનો વાચ્યાર્થ પરમાણુપુદ્ગલ છે. અવક્તવ્યનો વાચ્યાર્થ દ્વિપ્રદેશી સ્કન્ધ છે. રદ્દ ભંગમાં એકવચન–બહુવચનમાં આ ત્રણે આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય પદોના પ્રયોગ છે. ત્યાં આ જ વાચ્યાર્થ સમજવા. અર્થપદ પ્રરૂપણામાં પદના અર્થ બતાવ્યા છે પરંતુ ત્યાં કેવળ અર્થપદરૂપ પદાર્થનું કથન છે જ્યારે ભંગોપદર્શનતામાં ભિન્ન-ભિન્ન રૂપે કહેવાયેલા ભંગોના અર્થ કરવામાં આવે છે. તેથી અર્થપદ પ્રરૂપણા અને ભંગોપદર્શનતા, આ બંને એક નથી અને પુનરુક્તિ દોષ પણ આવતો નથી. સમવતાર :|१२ से किं तं समोयारे ? समोयारे णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं कहिं समोयरति? किं आणुपुव्वीदव्वेहिं समोयरति? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति? अवत्तव्वयदव्वेहिं समोयरंति ? णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं आणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अणाणुपुव्वीदव्वेहिं समोयरंति णो अवत्तव्वयदव्वेहिं समोयरंति । શબ્દાર્થ -સમોચા = સમવતાર, માધુપુળીલળીરું = આનુપૂર્વી દ્રવ્ય, દં = ક્યાં, સમોવતિ = સમવતરિત થાય છે? ક્યાં સમાવિષ્ટ થાય છે, લિંક = શું તે, બાપુપુથ્વીવહિં આનુપૂર્વી દ્રવ્યમાં, અ પુષ્પીડબ્બfહં = અનાનુપૂર્વી દ્રવ્યમાં કે અવqયવર્ધ્વર્ણિ- અવકતવ્ય દ્રવ્યમાં. ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે? નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે? શું તે આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે તે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે? ઉત્તર- નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં જ સમવતરિત થાય છેસમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી દ્રવ્ય કે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થતા નથી. १३ णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाई कहिं समोयरंति ? किं आणुपुव्वीदव्वेहि समयोरंति ? अणाणुपुव्वीदव्वेहिं समोयरंति ? अवत्तव्वयदव्वेहि समोयरति ? णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं णो आणुपुत्वीदव्वेहि समोयरंति, अणाणुपुव्वीदव्वेहिं समोयरंति, णो अवत्तव्वयदव्वेहि समयोरंति ।
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy