________________
| પચમું પ્રકરણ / અનૌપનિવિકી દ્રવ્યાનુપૂર્વી
( ૮૧ |
આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૫) અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૬) અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૭) અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૮) અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય છે. આ સર્વ મળી રદ્દ ભંગ થાય છે, તે નૈગમ–વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
આ સૂત્રમાં નૈગમ-વ્યવહાર નય સંમત છવ્વીસ બંગોનું સમુત્કીર્તન-કથન કરવામાં આવ્યું છે. તે છવ્વીસ ભંગ અસંયોગી અને સંયોગીભંગરૂપ છે. આ ભંગકથનનો મૂળ આધાર આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ ત્રણ દ્રવ્ય છે, અસંયોગી પક્ષમાં એકવચનના ત્રણ અને બહુવચનના ત્રણ એમ છ ભંગ છે.
દ્વિક સંયોગી પક્ષમાં એકવચન–બહુવચન કરતાં, ત્રણ ચતુર્ભગી અર્થાતુ બાર ભેદ થાય છે.
ત્રિક સંયોગમાં એકવચન–બહુવચનને લઈ આઠ ભંગ થાય છે. કુલ મળી રદ ભંગને આ રીતે સ્થાપી શકાય.
અસંયોગી-ભંગ
હિસંયોગી-૧૨ ભગ
ત્રિસંયોગ-૮ ભાગ,
પ્રથમ ચતુર્ભગી ૧. એક આનુપૂર્વી– એક અનાનુપૂર્વી
૧. એક આનુપૂર્વી
૧. એક આનુપૂર્વી–એક અનાનુપૂર્વી—એક અવક્તવ્ય
૨. એક અનાનુપૂર્વી
૨. એક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી
૨. એક આનુપૂર્વી-એક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય ૩. એક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય
૩. એક અવક્તવ્ય
૩. અનેક આનુપૂર્વી–એક અનાનુપૂર્વી
૪. અનેક આનુપૂર્વી
૪. અનેક આનુપૂર્વી–અનેક અનાનુપૂર્વી
૫. અનેક અનાનુપૂર્વી
+ બીજી ચતુર્ભગી
૪. એક આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી–અનેક અવક્તવ્ય ૫. અનેક આનુપૂર્વી–એક અનાનુપૂર્વી–એક અવક્તવ્ય ૬. અનેક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, અનેક અવક્તવ્ય
૬. અનેક અવક્તવ્ય
૧. એક આનુપૂર્વી-એક અવક્તવ્ય
૨. એક આનુપૂર્વી–અનેક અવક્તવ્ય
૭. અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય