________________
[ ૮૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
अस्थि अणाणुपुव्वीओ य अवत्तव्वयाई च ॥१२॥
अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वयाइं च, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइं च ॥४॥
अहवा अत्थि आणुपुव्वीओ य, अणाणुपुव्वी य, अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वी य अवत्तव्वयाइं च, अहवा अस्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वयाई च, एए अट्ठ भंगा । एवं सव्वे वि छव्वीसं भंगा । से तं गम-ववहाराणं भंगसमुक्कित्तणया । શદાર્થ:-અરવિવત્તાયા = ભંગસમુત્કીર્તનતા, ત્નિ બાપુપુથ્વી = આનુપૂર્વી છે, અસ્થિ અજુપુળી = અનાનુપૂર્વી છે, અસ્થિ અવળ= અવક્તવ્ય છે, બાપુપુળો = આનુપૂર્વીઓ, અTyપુથ્વીરો = અનાનુપૂર્વીઓ, અવqયારું = અવક્તવ્યો. ભાવાર્થ :- પ્રશ્ન-નગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન-ભંગોનું કથન આ પ્રમાણે કરી શકાય.
(૧) એક આનુપૂર્વી છે, (ર) એક અનાનુપૂર્વી છે, (૩) એક અવક્તવ્ય છે, (૪) અનેક આનુપૂર્વી છે, (૫) અનેક અનાનુપૂર્વી છે, (૬) અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૨) એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વી છે, (૩) અનેક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૪) અનેક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વી છે. અથવા.
(૧) એક આનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૨) એક આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૩) અનેક આનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) અનેક આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) એક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૨) એક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૩) અનેક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે. અથવા
(૧) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૨) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે, (૩) એક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) એક