________________
પચમું પ્રકરણ / અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી |
| ७४ |
સૂત્રકારે પ્રથમ આનુપૂર્વી પશ્ચાત્ અનાનુપૂર્વી અને તત્પશ્ચાત્ અવક્તવ્ય દ્રવ્યોનું નિરૂપણ કર્યું છે. આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અનાનુપૂર્વી અલ્પ છે અને અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય અલ્પ છે, તે સૂચવવા આ ક્રમથી કથન કર્યું છે. | ८ एयाए णं णेगम-ववहाराणं अटुपयपरूवणयाए किं पओयणं ? एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए भगसमुक्कित्तणया कीरइ । ભાવાર્થ - પ્રશ્ન– આ નૈગમ વ્યવહારનય સંમત અર્થપદપ્રરૂપણા રૂપ આનુપૂર્વીનું શું પ્રયોજન छ ?
ઉત્તર-નૈગમ વ્યવહારનય સંમત અર્થપદપ્રરૂપણા દ્વારા ભંગસમુત્કીર્તના–ભંગોનું કથન કરવામાં आवे छे. विवेयन :
અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન એ છે કે તેનાથી ભંગસમુત્કીર્તનરૂપ કાર્ય થાય છે. અર્થપદ પ્રરૂપણામાં આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય સંજ્ઞાઓ નિશ્ચિત થયા પછી જ ભંગનું સમુત્કીર્તનકથન થઈ શકે છે, અન્યથા નહીં. નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતા :| ९ से किं तं गम-ववहाराणं भंगसमुक्कित्तणया ?
णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया- अत्थि आणुपुव्वी, अत्थि अणाणुपुव्वी, अत्थि अवत्तव्वए, अत्थि आणुपुव्वीओ, अत्थि अणाणुपुव्वीओ, अस्थि अवत्तव्व- याइं ॥६॥
अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य, अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वी य, अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य ॥४॥
__ अहवा अत्थि आणुपुव्वी य अवतव्वए य, अहवा अत्थि आणुपुव्वी य अवत्तव्वयाई च, अहवा अत्थि आणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा अत्थि आणुपुव्वीओ य अवत्तव्वयाइं च ॥८॥
__ अहवा अत्थि अणाणुपुव्वी य अवत्तव्वए य अहवा अत्थि अणाणुपुव्वी य अवत्तव्वयाई च, अहवा अस्थि अणाणुपुव्वीओ य अवत्तव्वए य, अहवा