________________
[ ૭૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ठवणाणुपुव्वी, दव्वाणुपुव्वी, खेत्ताणुपुव्वी, कालाणुपुव्वी, उक्कित्तणाणुपुव्वी, गणणाणुपुव्वी, संठाणाणुपुव्वी, सामायारियाणुपुव्वी, भावाणुपुव्वी । ભાવાર્થ - પ્રશ્ન- આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આનુપૂર્વીના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામાનુપૂર્વી, (૨) સ્થાપનાનુપૂર્વી, (૩) દ્રવ્યાનુપૂર્વી, (૪) ક્ષેત્રાનુપૂર્વી, (૫) કાલાનુપૂર્વી, (૬) ઉત્કૃતનાનુપૂર્વી, (૭) ગણનાનુપૂર્વી, (૮) સંસ્થાનાનુપૂર્વી, (૯) સમાચાર્યાનુપૂર્વી, (૧૦) ભાવાનુપૂર્વી. વિવેચન :
આનુપૂર્વી એટલે ક્રમ, અનુક્રમ કે પરિપાટી, એક પછી એક, એમ ક્રમથી વસ્તુ વગેરેનું વર્ણન કરવાની અથવા ગોઠવવાની રીતને આનુપૂર્વી કહેવાય છે. પૂર્વ અનુ-પશ્વાવનુપૂર્વ ત૨ ભાવઃ ભાનુપૂર્વ 'અનુ' એટલે પાછળ, પૂર્વે એટલે આગળ. પૂર્વે એકની સ્થાપના કરી તેની પાછળ-પાછળ ક્રમથી સ્થાપના કરવી તે આનુપૂર્વી કહેવાય છે. નામ સ્થાપના અને દ્રવ્યાનુપૂર્વી :| ३ से किं तं णामाणुपुव्वी ? णाम-ठवणाओ तहेव । શબ્દાર્થ તહેવ- તે જ પ્રમાણે અર્થાત્ આવશ્યક પ્રમાણે અર્થ જાણવા. ભાવાર્થ - પ્રશ્ન- નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નામ અને સ્થાપના આનુપૂર્વીનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યકની જેમ જાણવું. | ४ दव्वाणुपुव्वी वि तहेव जाव से किं तं जाणगसरीरभवियसरीरवइरित्ता दव्वाणु- पुव्वी ?
जाणगसरीरभवियसरीरवइरित्ता दव्वाणुपुव्वी दुविहा पण्णत्ता,तं जहाउवणिहिया य, अणोवणिहिया य ।
तत्थ णं जा सा उवणिहिया सा ठप्पा । શબ્દાર્થ સ્થળ = તેમાં, ના = જે, લા ૩વરિય= ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે તે, સ્થાપનીય છે. ભાવાર્થ :- દ્રવ્યાનુપૂર્વાના સ્વરૂપ વર્ણનમાં ભવ્યશરીર દ્રવ્યાનુપૂર્વી સુધીનું સભેદ વર્ણન દ્રવ્યઆવશ્યક પ્રમાણે જાણવું ('વાવ' શબ્દથી તે સૂચિત કર્યું છે.)
પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે?