________________
૭૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
બીજાના મનોભાવ જાણવાની અમાત્યની પ્રતિભા જોઈ રાજા ખૂબ પ્રસન્ન થયા. આ ત્રણ દષ્ટાંતમાં અન્યના અભિપ્રાય જે યુક્તિથી જાણ્યા તે ભાવ ઉપક્રમ છે પરંતુ તે મોક્ષના કારણરૂપ ન હોવાથી અપ્રશસ્ત ભાવ ઉપક્રમ છે. ઉપક્રમનું સ્વરૂપ નામ સ્થાપન વગેરે નિક્ષેપના છ દ્વારોથી સંક્ષિપ્ત સ્વરૂપ વર્ણન કરી હવે સૂત્રકાર આનુપૂર્વી આદિ છ દ્વારોથી વિસ્તૃતરૂપે ઉપક્રમનું નિરૂપણ કરશે.
II પ્રકરણ-૪
ઉપક્રમ નિક્ષેપ
અનુયોગ દ્વાર
ઉિપક્રમ
નિક્ષેપ
અનુગમ
નય.
નામ ઉ૫,
સ્થાપના ઉપ.
દ્રવ્ય ઉપક્રમ
ક્ષેત્ર ઉપર
કાળ ઉ૫.
ભાવ ઉપ,
આગમત:
નોઆગમતઃ
આગમતઃ
નોઆગમતઃ
જ્ઞાયક શરીર,
ભવ્ય શરીર,
તવ્યતિરિક્ત
અપ્રશસ્ત
પ્રશસ્ત
સચિત્ત
અચિત્ત
મિશ્ર
દ્વિપદ
ચતુષ્પદ
અપદ
પરિકર્મ
વસ્તુ વિનાશ પરિકર્મ
વસ્તુ વિનાશ
પરિકર્મ વસ્તુ- પરિકર્મ વસ્તુ- પરિકર્મ વસ્તુ
વિનાશ વિનાશ વિનાશ