________________
ચોપ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપકમનોનિક્ષેપ
1
| [ ૬૭]
મચ્છડી = મિશ્રી–સાકર, રૂક્વાર્ = વગેરે. ભાવાર્થ :- પ્રશ્ન- અચિત્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ખાંડ, ગોળ, મિશ્રી (સાકર) વગેરેમાં મધુરતાની વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન અથવા વિનાશ થાય તેવા પ્રયત્ન તે અચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. મિશ્રદ્રવ્યાપક્રમ - |१० से किं तं मीसए दव्वोवक्कमे ? मीसए दव्वोवक्कमे- से चेव थासगआयसगाइमडिते आसादी । से तं मीसए दव्वोवक्कमे । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वोवक्कमे । से तं णोआगमओ दव्वोवक्कमे । से तं दव्वोवक्कमे । શબ્દાર્થ -થાસT= સ્થાસક, આયTT$= આભલાદિથી, હિતે- વિભૂષિત, જે રેવ તે પૂર્વે કહેલ. ભાવાર્થ - પ્રશ્ન- મિશ્ર દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સ્થાસક, આભલા વગેરેથી વિભૂષિત તે પૂર્વોક્ત (સચિત્ત દ્રવ્યોપક્રમમાં કહેલ)અશ્વ વગેરે સંબંધી ઉપક્રમ તે મિશ્ર દ્રવ્યોપક્રમ કહેવાય છે. આ રીતે મિશ્રદ્રવ્યોપક્રમનું વર્ણન પૂર્ણ થયું. તે સાથે જ્ઞાયકશરીર- ભવ્ય શરીરવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમની તેમજ નોઆગમ દ્રવ્યઉપક્રમની તથા સમુચ્ચય દ્રવ્ય ઉપક્રમની વક્તવ્યતા પૂર્ણ થાય છે. વિવેચના
અચિત્ત પદાર્થમાં ગુણાત્મક વૃદ્ધિ અથવા તેને નષ્ટ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે તે અચિત્ત દ્રવ્યઉપક્રમ છે તેમાં વિભૂષિત અશ્વ મિશ્ર દ્રવ્ય છે. હાથી-ઘોડા વગેરે સચિત્ત છે. સ્થાસક, આભલા, કોડી વગેરે પદાર્થ અચિત્ત છે. તેથી, આભલાદિથી વિભૂષિત અશ્વ આદિને મિશ્ર દ્રવ્ય કહે છે. આવા મંડિત અશ્વાદિને શિક્ષિત કરવાનો પ્રયત્ન તે પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ છે અને તલવાર વગેરે દ્વારા પ્રાણનાશનો પ્રયત્ન તે વસ્તુવિનાશ ઉપક્રમ છે.
ક્ષેત્ર ઉપક્રમ :|११ से किं तं खेत्तोवक्कमे ? खेत्तोवक्कमे जणं हल-कुलियादीहिं खेत्ताई उवक्कामिज्जति । से तं खेत्तोवक्कमे । શબ્દાર્થ -ગvi = જે, દ = હળ, શુનયારીર્દિ = કોદાળી વગેરે દ્વારા, રવેત્તારું = ક્ષેત્રને,