________________
|
છ |
શ્રી અયોગવાર સૂત્ર
કરવા રૂપ ઉપક્રમ દ્વિપદઉપક્રમ છે. આ પ્રકારે દ્વિપદ ઉપક્રમનું વર્ણન થયું.
७ से किं तं चउप्पए उवक्कमे ? चउप्पए उवक्कमे- चउप्पयाणं आसाणं हत्थीण इच्चाइ । से तं चउप्पए उवक्कमे । ભાવાર્થ :- પ્રશ્ન- ચતુષ્પદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ચારપગવાળા ઘોડા, હાથી વગેરે પશુઓના ઉપક્રમને ચતુષ્પાદપક્રમ કહેવાય છે. આ ચતુષ્પદ ઉપક્રમનું વર્ણન થયું. | ८ से किं तं अपए उवक्कमे ? अपए उवक्कमे- अपयाणं अंबाणं
अंबाडगाणं इच्चाइ । से तं अपए उवक्कमे । से तं सचित्तदव्वोवक्कमे । શબ્દાર્થ – ૩૫-૩૧ મે = અપદોપક્રમ, અપચાઈ = પગ વિનાના, સંવાળું = આંબા, એવી = આમ્રાતક, રૂક્વા = વગેરે. ભાવાર્થ :- પ્રશ્ન- અપદદ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- આંબા, આમ્રાતક વગેરે પગવિનાના વૃક્ષનો ઉપક્રમ તે અપદ ઉપક્રમ કહેવાય છે. આ અપદ ઉપક્રમનું વર્ણન થયું.
વિવેચન :
સૂત્ર ૪માં તવ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુત સૂત્રોમાં તે ત્રણમાંના પ્રથમ સચિત્ત દ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. દ્વિપદમાં મનુષ્ય, ચતુષ્પદમાં પશુ અને અપદમાં વૃક્ષના ઉદાહરણ આપ્યા છે. તે ત્રણેના પુનઃ પરિકર્મ અને વસ્તુ વિનાશ, એવા બે—બે ભેદ કર્યા છે. તેમાં વસ્તુના ગુણ કે શક્તિની વૃદ્ધિ કરવાના પ્રયત્ન કે ઉપાયને પરિકર્મ કહેવામાં આવે છે અને તલવાર વગેરે સાધનો દ્વારા વસ્તુ નાશના પ્રયત્નને વસ્તુ વિનાશ કહેવામાં આવે છે. નટ, નર્તક વગેરે દ્વિપદની શારીરિક શક્તિ વધારવા ઘી વગેરે પદાર્થના સેવનરૂપ પ્રયત્ન વિશેષ તે દ્વિપદપરિકર્મ ઉપક્રમ છે. તલવાર વગેરે દ્વારા તેની ઘાત કરવાનો પ્રયત્ન, દ્વિપદ વસ્તુવિનાશ ઉપક્રમ છે. આ રીતે ચતુષ્પદ અને અપદ પરિકર્મ ઉપક્રમ તથા વસ્તુ વિનાશ ઉપક્રમ સમજવા.
અચિત્ત દ્રવ્યઉપક્રમ :| ९ से किं तं अचित्तदव्वोवक्कमे ? अचित्तदव्वोवक्कमे खंडाईणं गुडाईणं मच्छंडीणं । से तं अचित्तदव्वोवक्कमे ।। શબ્દાર્થ – વિરબ્બોવ = અચિત્ત દ્રવ્યઉપક્રમ, રાંડાદ્ધ = ખાંડ, પુકાળ = ગોળ,