________________
'ચોથ પ્રકરણ/પ્રથમ અનયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ
[ ૫ ]
ઉપક્રમ પદને શીખવાનો છે, તે વર્તમાનમાં ભવ્યશરીર દ્રવ્યઉપક્રમ કહેવાય છે. જ્ઞાયકશરીર–ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય ઉપક્રમના ત્રણ પ્રકાર છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર.
સચિત્ત દ્રવ્યઉપક્રમ :| ५ से किं तं सचित्तदव्वोवक्कमे ? सचित्तदव्वोवक्कमे तिविहे पण्णत्ते, तं जहा- दुपयाणं चउप्पयाणं अपयाणं । एक्केक्के दुविहे- परिकम्मे य वत्थुविणासे य । શબ્દાર્થ :-સત્તબ્લોવ = સચિત્ત દ્રવ્યોપક્રમ, કુપા = દ્વિપદ-મનુષ્ય વગેરે બે પગવાળા દ્રવ્યનો ઉપક્રમ, વડપ્પા = પશુ વગેરે ચાર પગવાળા દ્રવ્યનો ઉપક્રમ, અપચાપ = અપદ–પગ વિનાના વૃક્ષ વગેરે દ્રવ્યનો ઉપક્રમ, વિક્રવ કુવો = તે પ્રત્યેકના બે-બે પ્રકાર છે. ભાવાર્થ :- પ્રશ્ન- સચિત્ત દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સચિત્ત દ્રવ્યઉપક્રમ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે છે. દ્વિપદ, ચતુષ્પદ, અપદ તે પ્રત્યેકના પુનઃ બે બે પ્રકાર છે-પરિકર્મ અને વસ્તુવિનાશ.
६ से किं तं दुपए उवक्कमे ? दुपए उवक्कमे- दुपयाणं णडाणं णट्टाणं जल्लाणं मल्लाणं मुट्ठियाणं वेलंबगाणं कहगाणं पवगाणं लासगाणं आइक्खगाणं लंखाणं मंखाणं तूणइल्लाणं तुंबवीणियाणं कायाणं मागहाणं । से तं दुपए उवक्कमे । શબ્દાર્થ :- ૩૧૫ ૩વને = દ્વિપદ ઉપક્રમ, યુવા = બે પગવાળા, બાળ = નટનાટક કરનાર, પટ્ટાઇ = નર્તકો-નૃત્ય કરનાર, ગત્તાપ = જલ્લો-દોરડા પર ખેલ કરનાર, મજ્જાઈ = મલ્લો, મુકિયાઈ = મૌષ્ટિકો–મુષ્ઠિ યુદ્ધ કરનાર મલ્લ વિશેષ, વેરવVT = વેલંબકો–અનેક વેશ ધારણ કરનાર વિદૂષકો, વITH = કથાકાર, વIT = પ્લવકો-ખાડા, નદી વગેરેને કૂદકો મારી પાર કરનાર, નવIN = શાસકો-રાસલીલા કરનાર અથવા હાસ્યોત્પાદક ક્રિયા કરનાર ભાંડો, આFgIj = આખ્યાયકો આખ્યાન કરનાર, સહાન = લખો-મોટા વાંસ પર ચડનાર, બજાણીયાઓ, Hવાળ = મંખો-ચિત્રપટ બતાવી ભીખ માંગતા મંખો, દૂબરૂખ = ખૂણિકો તંતુવાદ્ય-વાદકો, તુવવાણિયાન = તુંબવીણિકો—તુંબડીની વીણા વગાડનાર, વાયા = કાવડીયા કાવડ દ્વારા ભાર વહન કરનાર, માદા = માગધો-મંગલ પાઠકો. ભાવાર્થ :- પ્રશ્ન- દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, લાસકો, આગાયકો, લખો, મખો, તૂણિકો, તુંબવણિકો, કાવડીઓ, મંગલપાઠકો વગેરે બે પગવાળાનો પરિકર્મ અને વિનાશ