SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ | બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ . અને અવાય-ધારણા રૂપ વિચારધારા મતિ કહેવાય છે. ના સમાસથી અજ્ઞાની શબ્દનો અલ્પજ્ઞાન એવો અર્થ થાય અને અલ્પજ્ઞાની સમ્યગ્દષ્ટિ જીવ પણ હોઈ શકે. તેની નિવૃત્તિ માટે મિથ્યાષ્ટિ વિશેષણ આપ્યું છે. લોકોત્તરિક ભાવદ્યુત :२० से किं तं लोगोत्तरियं भावसुयं ? लोगोत्तरियं भावसुयं जं इमं अरहते हिं भगवंते हिं उप्पण्णणाण-दसणधरेहिं तीयपडुप्पण्णमणागयजाणएहिं सव्वण्णू हिं सव्वदरिसीहिं तेलोक्कवहिय- महिय-पूइएहिं अप्पडिहयवरणाण-दसणधरेहि पणीयं दुवालसंगं गणिपिडगं । तं जहा- आयारो, सूयगडो, ठाणं, समवाओ, विवाहपण्णत्ती, णायाधम्मकहाओ, उवासग- दसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइयदसाओ, पण्हावागरणाई, विवागसुयं, दिट्ठिवाओ, य । से तं लोगोत्तरियं भावसुयं । से तं णोआगमओ भावसुयं । से तं भावसुयं । શબ્દાર્થ :-તોરાં લોકોત્તરિક, બાવકુ = ભાવશ્રુત, = = જે આ, અહોëિ - અરિહંત, માવતરું= ભગવાન વડે, ૩quળ = ઉત્પન્ન, નાળ-સાથf૬ = જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, તીય = અતીત, પદુષણ = પ્રત્યુત્પન્ન-વર્તમાન, અખાય = અનાગત, ભવિષ્ય કાલિક પદાર્થોને, નાગદં= જાણનાર, સબ્બUપૂર્દિક સર્વજ્ઞ, સમ્બલિર્દિક સર્વદર્શી, તેતોજવદિય= ત્રિલોકવર્તી જીવો દ્વારા અવલોકિત, અહીં વરિય શબ્દ દેશી શબ્દ છે, તેનો અર્થ અવલોકન થાય છે, મહિય = મહિત, ગુણસ્તવનાથી સ્તવિત, પૂરૂÉિ = પૂજિત, અપડિય= અપ્રતિહત, વરાણવલપ = શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન-કેવળદર્શનના, છર્દિ = ધારક, પળાય = પ્રણીત, કુવાન = દ્વાદશાંગ, બિપિ = ગણિપિટક, આકાર = આચારાંગ, સૂયTIકો= સૂયગડાંગ, વાળ = ઠાણાંગ, સમવાળો = સમવાયાંગ, વિવાદપતી = વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, યાદ = જ્ઞાતાધર્મકથાંગ, સવાલા લાગો = ઉપાસક દશાંગ, સંતાડવાગો = અંતગડદશાંગ, અનુત્તરોવવા લાગો = અનુત્તરોપપાતિક દશાંગ, પટ્ટાવારણા = પ્રશ્નવ્યાકરણ, વિવાનુ = વિપાકસૂત્ર, વિવાનો = દષ્ટિવાદ. ભાવાર્થ :- પ્રશ્ન- લોકોત્તરિક ભાવૠતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર, ભૂત-ભવિષ્ય, વર્તમાનકાલિક પદાર્થને જાણનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકવર્તી જીવો દ્વારા અવલોકિત, મહિત, પૂજિત, અપ્રતિહત, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનના ધારક એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસક દશાંગ, (૮) અગડદશાંગ, (૯) અનુત્તરોપપાતિક દશાંગ, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકશ્રુત, (૧૨) દષ્ટિવાદ. આ દ્વાદશાંગ ગણિપિટક લોકોત્તરિક ભાવકૃત છે. આ રીતે લોકોત્તરિકભાવશ્રુતનું વર્ણન પૂર્ણ થાય છે. તેમજ નોઆગમથી
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy