________________
સ્તુતિ ગાથાઓ
૧૭ |
શિલા અને કૂટ
યમ, નિયમ, તપ સૌરભયુક્ત નંદનવન
શીલ કિંદરા-ગુફાઓ
જીવદયા સિંહ-મૃગેન્દ્રકીર્ણ
મુનિવૃંદથી આકીર્ણ સોનાચાંદીના ધાતુરસથી દેદીપ્યમાન
સેંકડો હેતુ દાંત, તત્ત્વ સાર, રત્ન અને ચમત્કારિક જડીબુટ્ટી
ધર્મ રહસ્યાર્થ, જીવન સુધારક ઉપદેશ પાણીના ઝરણાઓ
વિવિધ આશ્રવ ત્યાગરૂપ સંવર પ્રચુર ધ્વનિ કરતા નાચતા મોર
સ્વાધ્યાય સ્તુતિ ભક્તિ કરતો શ્રાવક
સમુદાય રમ્યપ્રદેશ(કુહર)
ધર્મસ્થાનક જાજ્વલ્યમાન વીજળીથી સુશોભિત
વિનયથી પરિપૂર્ણ શ્રેષ્ઠ ચમકતા શિખરો
મુનિ પ્રવર કલ્પવૃક્ષ, ફળ, પુષ્પથી યુક્ત વન
મુનિવર, ક્ષમા શાંતિ સરળતાદિ ધર્મ,
લબ્ધિઓથી યુક્ત,ગચ્છ. રત્નોથી દેદીપ્યમાન વૈડૂર્યમથી
સમ્યગૂજ્ઞાન, શ્રેષ્ઠ શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન
આદિ આ સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ અપેક્ષિત છે. બીજી રીતે સંઘને મેરુની ઉપમા :, गुणरयणुज्जल कंडयं, सीलसुगंधि तवमंडिउद्देसं ।
सुयबारसंग सिहरं, संघमहामंदरं वंदे ॥ શબ્દાર્થ :- ગુણવપુજાનચં = ગુણરૂપ રત્નોવાળા દેદીપ્યમાન કાંડ(વિભાગ), મધ્યભાગ, સીતસુfધ = પાંચશીલરૂપ સુગંધથી સુગંધિત, તવમહિન્દુસં = તપ નિયમ વડે સુશોભિત, અયવારસસિદર = દ્વાદશાંગ ગ્રુત રૂપ શિખર. ભાવાર્થ :- સંઘરૂપ સુમેરુનો મધ્યભાગ–કાંડ(વિભાગ) સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ રત્નોથી દેદીપ્યમાન છે અને અહિંસા, સત્ય આદિ ચારિત્રગુણોની સુગંધથી સુગંધિત છે, તપના તેજથી શોભાયમાન છે અને તેમાં દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનના ઊંચા શિખરો આવેલા છે, આવા અનેક વિશેષણોથી સંપન્ન, મહા મેરુપર્વતરૂપ સાધુ-સાધ્વી પ્રમુખ ચતુર્વિધ સંઘને હું વંદન કરું છું. વિવેચન :
ચૂલિકા
પ્રસ્તુત ગાથામાં સંઘમેરુની પુનઃ સંક્ષિપ્તમાં સ્તુતિ કરતાં શ્રીસંઘને વંદન કર્યા છે. વાસ્તવમાં પંચ