________________
દ્વાદશાંગ પરિચય
| २९
विवेयन :
यलिया:- (१)ोई वस्तुना अंतम 64री शि५२मा २३वावाणी वस्तु यूसिवाय छे. (२) અવશિષ્ટ અને ઉપયોગી વિષયને કહેનારા પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૩) મૂળ વિષય વિભાગના પરિશિષ્ટ વિભાગને ચૂલિકા કહેવાય છે. (૪) વિષયના અંતમાં આવનારા વિશિષ્ટ પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૫) પૂર્વ વિભાગમાં અનુક્ત વિષયને ચૂલિકામાં કહેવામાં આવે છે જેમ કે
दिट्ठिवाये जं परिकम्म-सुत्तपुव्वअणुओगे न भणियं तं चूलासु भणियं ति ।
-चूर्णि.
ચૂલિકા આધુનિકકાળમાં પ્રચલિત પરિશિષ્ટ સમાન હોય છે. એમાં ઉક્ત-અનુક્ત વિષયોનો સંગ્રહ છે. આદિના ચાર પૂર્વોમાં ચૂલિકાઓનો ઉલ્લેખ છે. શેષમાં નથી. ચૂલિકાઓ તે તે પૂર્વોનું અંગ છે.
ચૂલિકાઓમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ આ રીતે ૩૪ વસ્તુઓ છે. જેમ મેરૂ પર્વત ચૂલિકાથી શોભાયમાન છે તેમ શ્રત પણ ચૂલિકા પ્રકરણથી સુશોભિત છે. માટે તેનું વર્ણન બધાથી પાછળ કર્યું છે.
दृष्टियानो 6पसंहार :२६ दिट्ठिवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ।
से णं अंगट्ठयाए बारसमे अंगे, एगे सुयक्खंधे, चोद्दसपुव्वाइं, संखेज्जा वत्थू, संखेज्जा चूलवत्थू, संखेज्जा पाहुडा, संखेज्जा पाहुडपाहुडा, संखेज्जाओ पाहुडियाओ, संखेज्जाओ पाहुडपाहुडियाओ, संखेज्जाई पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविजंति, दंसिजति, णिदंसिज्जंति, उवदसिजति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करण परूवणा आघविज्जति । से त्तं दिट्ठिवाए ।
દષ્ટિવાદ સૂત્રમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત નિયુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.