________________
દ્વાદશાંગ પરિચય
૨૫૯
સાથે જોડી દેવામાં આવેલ છે પરંતુ એમ કરવાથી અર્થ શું થયો તે ત્યાં ટિપ્પણમાં પણ બતાવેલ નથી. માટે અહીં મૂળપાઠમાં તેનું અનુકરણ કર્યા વિના આગમ પ્રકાશન સમિતિ બ્યાવરના સંસ્કરણ અનુસારે જ પાઠ રાખેલ છે.
(ર) મનુષ્યશ્રેણિકા પરિકર્મ :
१५ से किं तं मणुस्ससेणिया परिकम्मे ? मणुस्ससेणिया परिकम्मे चउद्दसविहे પળત્તે, તેં નહીં- માસમાપયા, ક્રિયપયા, અટ્ઠપયાડું, પાઢોઞનાસપયાર્ં, જેતપૂરું, રાસિવદ્ધ, મુળ, વુશુળ, ત્રિશુળ, જેતપૂરું, પડિળો, संसारपडिग्गहो, णंदावत्तं, मण्णुसावत्तं । से त्तं मणुस्ससेणिया परिकम्मे ।
ભાવાર્થ :- તે મનુષ્યશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર– મનુષ્યશ્રેણિકા પરિકર્મ ૧૪ પ્રકારના કહ્યા છે, જેમ કે (૧) માતૃકાપદ (૨) એકાર્થપદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત (૧૪) મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્યશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે.
વિવેચન :
આ સૂત્રમાં મનુષ્યશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. સંભવ છે કે આમાં જનગણનાની જેમ ભવ્ય– અભવ્ય, પરિત સંસારી અને અનંત સંસારી, ચરમશરીરી અને અચરમશરીરી, ચારે ય ગતિમાંથી આવનારી મનુષ્યશ્રેણિકા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ; આરાધક–વિરાધક, સ્ત્રી, પુરુષ, નપુંસક ગર્ભજ, સમૂર્છિમ, પર્યાપ્ત, અપર્યાપ્ત, સંયત, અસંયત અને સંયતાસંયત મનુષ્યશ્રેણિકા, ઉપશમશ્રેણિકા તથા ક્ષપક શ્રેણિકા ઈત્યાદિ રૂપ મનુષ્યશ્રેણિકાનું સવિસ્તાર વર્ણન કરેલ હશે.
(૩) પૃષ્ઠશ્રેણિકા પરિકર્મ :
१६ से किं तं पुट्ठसेणियापरिकम्मे ? पुट्ठसेणियापरिकम्मे, इक्कारसविहे પળત્તે, તે બહા- પાજોઞાાસપયાડું, જેતપૂરું, લિન, મુળ, વુશુળ, તિશુળ, જેડમૂય, પડિળો, સંસારકિશો, ગવાવત્ત, પુડ્ડાવત્ત । સે સઁ पुट्ठसेणिया परिकम्मे ।
ભાવાર્થ :- પ્રશ્ન– પૃષ્ટ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારે છે ?
ઉત્તર– આ પુષ્ટશ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) પૃષ્ટાવર્ત. આ પ્રમાણે પૃષ્ટશ્રેણિકા પરિકર્મ છે.