________________
દ્વાદશાંગ પરિચય
૨૫૫ |
थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविजंति, पण्णविज्जति, परूविजंति, दसिजति, णिदंसिजंति, उवदंसिज्जति ।
से एवं आया एवं णाया एवं विण्णाया एवं चरणकरणपरूवणा आघविज्जइ। से त्तं विवागसुयं । શબ્દાર્થ - વિવા-સુu i = વિપાક સૂત્રમાં, સુટ-
ફુડા = સુકૃત–દુષ્કૃત અર્થાત્ શુભાશુભ, જાણ = કર્મના, પનવિવારે = ફળ વિપાકને, આવિજાતિ = કહેલ છે, તત્થ = તેવિપાક સૂત્રમાં, વલ ફુવિવારે દસ દુઃખવિપાકના અને, વા સુવિવા* = દસ સુખવિપાકના અધ્યયન છે, કુરિવાજુન = દુઃખવિપાક સૂત્રમાં, કુરિવા'IT = દુઃખરૂપ ફળ ભોગવનારના, fબરયામડુિં = નરક ગમન, સામવ પવવા = ભવભ્રમણ, કુંદપરંપરાનો = દુઃખપરંપરા, કુchતપવાવાઓ = દુષ્કુળમાં જન્મ, કુcરોહિતે = અને દુર્લભબોધિત્વની, ભાવિનતિ = પ્રરૂપણા કરેલ છે. ભાવાર્થ :- પ્રશ્ન– વિપાકકૃતમાં કોનો અધિકાર છે?
ઉત્તર– વિપાકશ્રુતમાં સુકૃત–દુષ્કૃત અર્થાત્ શુભાશુભ કર્મોના ફળનું કથન છે. વિપાક સૂત્રમાં દસ અધ્યયન દુઃખવિપાકના અને દસ અધ્યયન સુખવિપાકના છે.
પ્રશ્ન- દુઃખવિપાક સૂત્રનો વિષય શું છે?
ઉત્તર– દુઃખવિપાકમાં દુઃખરૂપ ફળ ભોગવનારના નગર, ઉદ્યાન, વનખંડ, ચૈત્ય, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક તથા પરલોક સંબંધી દ્ધિ, નરકગમન, ભવભ્રમણ, દુઃખપરંપરા, દુકુળમાં જન્મ અને દુર્લભબોધિત્વની પ્રરૂપણા છે. આ પ્રમાણે દુઃખવિપાકનું વર્ણન છે.
પ્રશ્ન- સુખવિપાક સૂત્રનો વિષય શું છે?
ઉત્તર- સુખવિપાક શ્રુતમાં સુખ ભોગવનારાઓના અર્થાત્ સુખરૂપ ફળને ભોગવનારા જીવોના નગર, ઉધાન, વનખંડ, વ્યંતરાયતન, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક તથા પરલોક સંબંધી ઋદ્ધિવિશેષ, ભોગોનો પરિત્યાગ, પ્રવ્રજ્યા(દીક્ષા), દીક્ષાપર્યાય, શ્રુતનું ગ્રહણ, ઉપધાનતપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સુખોની પરંપરા, ફરી બોધિલાભ, અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે.
વિપાક સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
અંગોની અપેક્ષાએ આ અગિયારમું અંગ છે. એમાં બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન, વીસ ઉદ્દેશન