________________
| २५४
શ્રી નદી સૂત્ર
ઉત્પન્ન કરનારી સંવેગનીકથા કહેવાય છે. (૪) નિર્વેદની કથા :- ઉપરોક્ત વર્ણનના આધારે સંસારથી ઉદાસીનતા અને ત્યાગની ઉત્કટ ભાવનાને પ્રગટ કરનારી નિર્વેદની કથા કહેવાય છે.
ઉક્ત ચારે ય કથાઓનું પ્રતિપાદન કરતાં એમ પણ કહેલ છે કે જે જિનશાસનમાં અનુરક્ત હોય, પુણ્ય- પાપને સમજનાર હોય, સ્વ સમયના રહસ્યને જાણનાર હોય, તપ અને શીલગુણથી યુક્ત હોય તેમજ ભોગથી વિરક્ત હોય તેને જ વિક્ષેપણીકથા કહેવી જોઈએ. કેમ કે વક્તા દ્વારા પર–સમયનું પ્રતિપાદન કરનારી કથાને સાંભળીને સ્વ-સમયને નહિ સમજનારા શ્રોતાનું ચિત્ત વ્યાકુળ બનીને મિથ્યાત્વનો સ્વીકાર કરી શકે છે. માટે સ્વ-સમયને અવશ્ય સમજવો જોઈએ. આ રીતે પ્રશ્નવ્યાકરણમાં વિવિધ વસ્તુઓ બતાવી છે. (११) श्री विपासूत्र :| ११ से किं तं विवागसुयं ? विवागसुए णं सुकड-दुक्कडाणं कम्माणं फलविवागे आघविज्जइ । तत्थ णं दस दुहविवागा, दस सुहविवागा ।
से किं तं दुहविवागा ? दुहविवागेसु णं दुहविवागाणं णगराइं, उज्जाणाई, वणसंडाई, चेइयाई, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय- परलोइया इडिविसेसा, णिरयगमणाई, संसारभवपवंचा, दुहपरंपराओ, दुकुल- पच्चायाईओ, दुल्लहबोहियत्तं आघविज्जइ, से तं दुहविवागा ।
से किं तं सुहविवागा ? सुहविवागेसु णं सुहविवागाणं णगराई, उज्जाणाई, वणसंडाई, चेइयाई, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय परलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, देवलोगगमणाई, सुहपरंपराओ, सुकुलपच्चायाईओ, पुणबोहिलाभा अंतकिरियाओ आघविज्जति ।
विवागसुयस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ।
से णं अंगट्ठयाए इक्कारसमे अंगे, दो सुयक्खंधा, वीसं अज्झयणा, वीसं उद्देसणकाला, वीसं समुद्देसणकाला, संखेज्जाइं, पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता