________________
કાદશાગ પરિચય
| ૨૩૩ ]
सूयगडे णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ।
से णं अंगट्ठयाए बिइए अंगे, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा, तित्तीसं उद्देसणकाला, तित्तीसं समुद्देसणकाला, छत्तीसं पयसहस्साणि पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय कड णिबद्ध णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविजंति, परूविज्जति, दंसिजंति, णिदसिज्जति उवदंसिर्जति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरणकरणपरूवणा
से तं सूयगडे । શબ્દાર્થ – સૂવાડે = સૂત્રકૃતાંગમાં, તો સૂફઝ = પદ્રવ્યાત્મક લોક સૂચિત કરેલ છે, અનો સૂઝ = ફક્ત આકાશ દ્રવ્યમય અલોક સૂચિત કરેલ છે, તોકાણો સૂઝ= લોકાલોક બન્ને સૂચિત કરેલ છે, નવાજૂતિ = જીવનું સૂચન કરેલ છે, મનવાસૂફMતિ = અજીવનું સૂચન કરે છે, નવાળીવારનતિ = જીવાજીવનું સૂચન કરેલ છે, સલમા સૂફા = સ્વમતનું સૂચન, જૈનસિદ્ધાંતનું સૂચન, પલના સૂફw = પરમતનું સૂચન, જૈનેત્તર સિદ્ધાંતનું સૂચન, સમય-પરામર સૂફા = સ્વમત–પરમતનું સૂચન કરેલ છે, જેન, જેનેત્તર સિદ્ધાંતોનું સૂચન કરેલ છે, તેમાં કુવા = આ સૂત્ર અંગ આગમોની અપેક્ષાએ, વિફા અને = બીજું અંગ છે. ભાવાર્થ :-પ્રશ્ન- સૂત્રકૃતાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે?
ઉત્તર- સૂત્રકૃતાંગસૂત્રમાં પદ્રવ્યાત્મક લોક સૂચિત કરવામાં આવેલ છે, કેવળ આકાશ દ્રવ્યમય અલોક સૂચિત કરવામાં આવેલ છે અને લોકાલોક પણ સૂચિત કરેલ છે. આ પ્રમાણે જીવ, અજીવ અને જીવાજીવની સૂચના આપેલી છે, સ્વમત, પરમત અને સ્વ–પરમતની સૂચના આપેલી છે.
સૂત્રકૃતાંગસૂત્રમાં એકસો એંસી ક્રિયાવાદીઓના, ચોરાસી અક્રિયાવાદીઓના, સડસઠ અજ્ઞાનવાદીઓના અને બત્રીસ વિનયવાદીઓના આ રીતે ત્રણસો ત્રેસઠ પાખંડીઓના મતોનું નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરાયેલ છે.
સૂત્રકૃતાંગસૂત્રમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેષ્ટક–આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
આ સૂત્ર અંગ આગમની દષ્ટિથી બીજું છે. એમાં બે શ્રુતસ્કંધ અને ત્રેવીસ અધ્યયન છે, તેત્રીસ ઉદ્દેશનકાળ અને તેત્રીસ સમુદ્રેશનકાળ છે. સૂત્રકૃતાંગ સૂત્રનું પદ-પરિમાણ છત્રીસ હજાર છે. તેમાં