SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન ૨૧૭ | શબ્દાર્થ – નિયં-ક્િવાડો = દષ્ટિવાદને ગમિક શ્રુત કહે છે, અનિયંતિગતુર્થ = આચારાંગ આદિ કાલિકશ્રુત અગમિક કહેવાય. ભાવાર્થ :-પ્રશ્ન- ગમિકશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-દષ્ટિવાદ બારમું અંગ સૂત્ર એ ગમિકશ્રુત છે. પ્રશ્ન- અગમિકશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– ગમિકથી ભિન્ન આચારાંગ આદિ કાલિકશ્રતને અગમિકશ્રુત કહે છે. આ પ્રમાણે ગમિક અને અગમિકશ્રુતનું વર્ણન છે. વિવેચન :ગમિકક્ષત :- જે શ્રતના આદિ, મધ્ય અને અંતમાં થોડી વિશેષતાની સાથે ફરી ફરી એ જ શબ્દોનું, વાક્યોનું ઉચ્ચારણ થાય છે, જેમ કે अजयं चरमाणो य, पाणभूयाई हिंसइ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ અન જિદ્દમાળો . ઈત્યાદિ. તેમજ ઉત્તરાધ્યયન સૂત્રના દસમા અધ્યયનમાં સમયે યમ ના પાયા આ પદ પ્રત્યેક ગાથાના ચોથા ચરણમાં આપેલ છે. તાત્પર્ય એ છે કે સરખા વાક્યોની બહુલતાવાળા સૂત્રને ગમિક શ્રત અને સરખા વાક્યોની બહુલતા જેમાં ન હોય તે સૂત્ર અગમિક કહેવાય છે. ચૂર્ણિકારે પણ અગમિકશ્રુત વિષે કહ્યું છે આ મબ્રેડવાળે ના વિવિગુત્ત ફુગાવાલો તમેવ, પન્ના માં પણ છે તેનો ભાવાર્થ ઉપર કહેલ છે. અગમિકક્ષત :- જેના પાઠો એક સરખા ન હોય અર્થાત જે ગ્રંથ અથવા શાસ્ત્રમાં વારંવાર એક સરખા પાઠ ન આવે તેને અગમિક કહેવાય. [૧૩-૧૪] અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય શ્રુત :| ९ अहवा तं समासओ दुविहं पण्णत्तं, तं जहा- अंगपविटुं च अंगबाहिरं च । से किं तं अंगबाहिरं ? अंगबाहिरं दुविहं पण्णत्तं, तं जहा- आवस्सयं च आवस्सयवइरित्तं च । से किं तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं, तं जहा- सामाइयं
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy