________________
[ ૮૬]
શ્રી નદી સૂત્ર
સામાન્ય અને વિશેષ સંકલ્પ અને વિકલ્પ ઉઠે છે તે સર્વને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે.
આ ગાથામાં પવૂ અને વરિત્તવો આ બે પદ મહત્ત્વપૂર્ણ છે. અવધિજ્ઞાન ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક બે પ્રકારે થાય છે એમ મનઃ૫ર્યવજ્ઞાન ભવપ્રત્યયિક નથી પણ ગુણપ્રત્યયિક જ છે. અવધિજ્ઞાન શ્રાવક અને સંયમીને તથા અસંયમીને પણ થાય છે પરંતુ મન:પર્યવજ્ઞાન ચારિત્રવાન સાધકને જ થાય છે.
મન:પર્યવજ્ઞાન (કોને થાય?)
મનુષ્ય (Y)
અમનુષ્ય (૪)
ગર્ભજ(૪)
સંભૂમિ (X).
કર્મભૂમિજ (૪) અકર્મભૂમિ () અંતરદ્વીપજ (X)
સંખ્યાતવર્ષાયુષ્ક (૪)
અસંખ્યાતવર્ષાયુ (4)
પર્યાપ્ત (7)
અપયાખ ()
સમ્યગદષ્ટિ ()
મિથ્યાદષ્ટિ (3) મિશ્રદષ્ટિ (૮)
સંયત ()
સંતાસંયત (૪).
અસંયત (૪)
અપ્રમત્તસંયત (Y)
પ્રમત્તસંયત (૪)
લબ્ધિપ્રાપ્ત (Y)
લબ્ધિરહિત (1)
| મન:પર્યવજ્ઞાન સંપૂર્ણ છે