________________
શ્રી નંદી સૂત્ર
કહેવાય છે. છતાં અડિવાઈ અવધિજ્ઞાન અને વિપુલમતિ મનઃપર્યવ જ્ઞાન માટે નિયમથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એમ કહેવાની પરંપરા થઈ ગયેલ છે.
१८
આ રીતે અવધિજ્ઞાનના છ ભેદોનું વર્ણન પૂરું થયું. વાસ્તવમાં અલોકમાં અવધિજ્ઞાનનો વિષય થાય એવા કોઈપણ પદાર્થ નથી તોપણ અહીં એની ક્ષમતાની ક્ષેત્રસીમા દર્શાવેલ છે.
અવધિજ્ઞાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વિષય :
१८ तं समासओ चडव्विहं पण्णत्तं, तं जहा- दव्वओ खेत्तओ कालओ भावओ। तत्थ दव्वओ णं ओहिणाणी जहण्णेणं अणंताणि रूविदव्वाइं जाणइ पासइ, उक्कोसेणं सव्वाइं रूविदव्वाइं जाणइ पासइ ।
खेत्तओ णं ओहिणाणी जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाई अलोए लोयप्पमाणमेत्ताइं खंडाई जाणइ पासइ ।
कालओ णं ओहिणाणी जहण्णेणं आवलियाए असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाओ उस्सपिणीओ ओसप्पिणीओ अईयमणागयं च कालं जाणइ पासइ ।
भावओ णं ओहिणाणी जहण्णेणं अणंते भावे जाणइ पासइ, उक्कोसेण वि अणंते भावे जाणइ पासइ, सव्वभावाणमणंतभागं जाणइ पासइ ।
=
AGEार्थ :- तं समासओ = ते संक्षेपथी, चउव्विहं - यार प्रहारे, दव्वओ, खेत्तओ, कालओ, भावओ = द्रव्यथी, क्षेत्रथी, अणथी अने भावथी, तत्थ दव्वओ णं ओहिणाणी = तेमां द्रव्यथी अवधिज्ञानी, अणंताणि = अनंत, रूविदव्वाइं = ३पी द्रव्योने, खेत्तओ णं = क्षेत्रथी, अलोगे = असोभां लोगप्पमाण मेत्ताइं = सोड ठेवडा, खंडाई = पंडोने, कालओ णं = अणथी, आवलियाए - खेड आवसिडाना, अईयमणागयं चखतीत खने अनागत, कालं = अणभां, उस्सप्पिणीओ
=
- उत्सर्पिशी अने, ओसप्पिणीओ = अवसर्पिणीने, उक्कोसेणं वि = उत्डृष्टथी पए, सव्वभावाणमणंतभागं सर्व भावो-पर्यायोना अनंतभा भागने.
ભાવાર્થ:- અવધિજ્ઞાન સંક્ષિપ્તમાં ચાર પ્રકારે પ્રતિપાદિત કરેલ છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને भावथी.
=
(૧) દ્રવ્યથી– અવધિજ્ઞાની જઘન્ય–ઓછામાં ઓછું અનંત રૂપી દ્રવ્યોને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્યોને જાણે છે અને દેખે છે.
(૨) ક્ષેત્રથી– અવધિજ્ઞાની જઘન્યતઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ અલોકમાં