________________
પરિશિષ્ટ-૪
૫૩૭
પરિશિષ્ટ-૪
મહા આદિ દસ પ્રકારની જીવ વિરાધના
(૨) અમદા:- સામા આવતા જીવોને હણ્યા હોય યથા-કીડી વગેરે ક્ષુદ્ર જીવો આવી રહ્યા છે તેને આહત કર્યા હોય ચોટ પહોંચાડી હોય. (૨) વરિયT:-ગમનાગમન કરવામાંવિવેકનરહેવાથી માર્ગમાં આવતાં પ્રાણીઓને ધૂળે કરી ઢાંક્યા હોય. (૩) સિયા -ત્ર સ્થાવર જીવોના શરીરના અવયવોને મળ્યા હોય. (૪) સંયા :- કોઈપણ પ્રવૃત્તિ વડે જીવોને એકઠા કર્યા હોય. (૯) સંપટ્ટિયા- કાયિક પ્રવૃત્તિ કરતાં ત્રણ સ્થાવર જીવોનો સામાન્ય સ્પર્શ કે અથડાવવા રૂપ વિશેષ સ્પર્શ થયો હોય. (૬) પરિયાવિયા - પરિતાપ-સ્પષ્ટરૂપેઅલ્પકષ્ટ પહોંચાડ્યો હોય, માનસિક પીડા પહોંચાડી હોય. (૭) વિનામિયા - કિલામનાવિશેષ પીડા પહોંચાડી હોય. (૮) ૩૬વિયા – જીવોને ઉપદ્રવિત કે ત્રાસિત કર્યા હોય અર્થાતુ ધ્રાસકો પાડ્યો હોય. મરણ તુલ્ય કર્યા હોય. (૨) રાણા વા સંવાનિયા - પ્રાણીઓને એક સ્થાનથી બીજે સ્થાને સંક્રાંત કર્યા હોય. (૨૦) કવિયાઓ વવવિયા – જીવનથી રહિત કર્યા હોય અર્થાત્ કોઈપણ પ્રવૃત્તિમાં ત્રણ સ્થાવર પ્રાણી મૃત્યુ પામ્યા હોય.
આ સર્વ ઐયાપથિકી સંબંધી ક્રિયા છે. અર્થાત્ હલન-ચલન કે ગમનાગમન પ્રવૃત્તિમાં થતી અતિચારરૂપ જીવ વિરાધનાના પ્રકાર છે તેમાં સૂક્ષ્મ અને સ્થૂલ સર્વ પ્રકારની જીવ વિરાધનાનો સમાવેશ છે.
=
=