________________
૫૧૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
સ્થાન પર મમત્તાવં મમત્વ ભાવ જ સુન્ના = ન કરે. ભાવાર્થ – ભિક્ષુ, શયન, આસન, મકાન અને સ્વાધ્યાય ભૂમિ તથા આહાર, પાણી વગેરે પદાર્થો પ્રતિ આસક્તિ વશ કોઈ પણ પ્રકારે પ્રતિજ્ઞા બદ્ધ થાય નહીં. તેમજ કોઈપણ ગામ, ઘર, નગર કે દેશ ઉપર મમત્વ ભાવ કરે નહીં.
गिहिणो वेयावडियं ण कुज्जा, अभिवायणं वंदणपूयणं वा ।
असंकिलिटेहिं समं वसेज्जा, मुणी चरित्तस्स जओ ण हाणी ॥ છાયાનુવાદઃ પૃથ્રિ વૈયાવૃત્ત્વ ન કર્યા, વીનવત્વપૂન વા !
असंक्लिष्टैः समं वसेद्, मुनिश्वारित्रस्य यतो न हानिः ॥ શબ્દાર્થ:-મુળ = સાધુ ળિો = ગૃહસ્થની વેચાવયં વૈયાવૃત્ય ભવાયા વંતા પૂથ = અભિવાદન, વંદન અને પૂજનાદિ સત્કાર ના = ન કરે છે જેનાથી વરિરસ = ચારિત્રની દાળ = હાનિ પ = ન થાય એવા બ્રિતિહિં = સંકલેશ રહિત સાધુઓની સમ = સાથે વળિ = નિવાસ કરે.
ભાવાર્થ:- મુનિ ગૃહસ્થોની વૈયાવૃત્ય અને તેનું અભિવાદન, વંદન કે નમન કરે નહીં. ચારિત્ર્યવાન સાધુના સંગમાં રહે છે જેના સંસર્ગથી ચારિત્રની હાનિ ન થાય.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં મુનિની અપ્રતિબદ્ધ વિહારચર્યાનું નિરૂપણ છે.
સાધુ અપ્રતિબદ્ધ વિહારી હોય છે, તેને કોઈ ક્ષેત્રનું, સ્થાનનું, વ્યક્તિનું કે વસ્તુનું બંધન હોતું નથી. મમત્વભાવ એક પ્રકારનું બંધન છે, આ કારણે મુનિ સર્વ પ્રકારના મમત્વભાવથી દૂર રહે છે. જ પUિવેળા તથા સગાડું - સાધુ શયન, આસન, વસ્ત્ર, પાત્ર કે આહાર–પાણીમાં મમત્વભાવ ન રાખે. પરંતુ વિચરણ કરતાં જ્યાં જેવા શયન, વસ્ત્રાદિનો સંયોગ મળે તેમાં સંતોષ માની સંયમ ભાવ અને સમભાવમાં રહે."અમુક અને તેવા જ ઉપકરણ મારે જોઈએ" એમ મુનિ કોઈ પદાર્થમાં પ્રતિબદ્ધ ન બને.
કારણ કે પ્રતિબદ્ધતાથી નિર્મમત્વભાવનો નાશ થાય છે, પરિગ્રહ વિરમણ મહાવ્રતની વિરાધના થાય છે અને તેનાથી વિવિધ દોષો જન્મે છે. તેથી સાધુ ઉપકરણોમાં અપ્રતિજ્ઞ રહે. II ને વા રે વ રે - મુનિ કોઈપણ ગામ નગર, પ્રાંત કે ક્ષેત્ર વિશેષમાં પણ પ્રતિબદ્ધ ન બને પરંતુ સંયમ નિર્વાહ થાય તે પ્રમાણે અનેક ગામ, નગર, દેશ વિશેષમાં વિચરણ કરી ધર્મ પ્રભાવના