________________
૪૫૮ |
શ્રી દશવૈકાલિક સત્ર
= અનેક પ્રકારના સંયમ ગુણોમાં અથવા તપમાં અનુરક્ત શરીર = શરીરની મ = સ્પૃહા ન કરે, આકાંક્ષા કરે નહીં. ભાવાર્થ:- જે સાધુ સ્મશાનમાં પડિમા ધારણ કરીને, ત્યાં અત્યંત ભય ઉત્પન્ન કરે તેવા ભૈરવ વગેરે યક્ષોને જોઈને ડરે નહિ તથા નિરંતર વિવિધ સંયમ ગુણોમાં અને તપશ્ચરણમાં અનુરક્ત રહે. આ રીતે સાધનાઓ કરતાં પોતાના દેહનું ભાન પણ ભૂલી જાય; તે શ્રેષ્ઠ સાધુ છે.
असइ वोसट्ठचत्तदेहे, अकुढे व हए व लूसिए वा।।
पुढवि समे मुणी हवेज्जा, अणियाणे अकोउहल्ले जे स भिक्खू ॥ છાયાનુવાદ: સેન્ચુ ભુત્વવેત્તવેદક, ગાષ્ટો વા તો વા જૂષિતો વા !
पृथिवीसमो मुनिर्भवेत्, अनिदानोऽकौतूहलो यः स भिक्षुः ॥ શબ્દાર્થ – સ$ = જે વારંવાર, સર્વકાળમાં વોસદુર = શરીરનું વ્યુત્સર્જન કરીને તેના મમત્વ(સાર- સંભાળ)નો પૂર્ણ ત્યાગ કરીને રહે અફે= કોઈ તુચ્છતા ભર્યા વચનોથી અપમાનિત કરે હા-દંડાદિથી હણે લિપ-તલવારાદિથી ઘાયલ કરે તો પણ યુદ્ધવિરામે પૃથ્વીની સમાન હવેના = તટસ્થ રહે છે ળિયાને = કોઈ જાતનું નિદાન(વિરોધ ભાવનો સંકલ્પ) કરતો નથી એ@ોફેદત્તે = કુતૂહલ રહિત. ભાવાર્થ:- જે મુનિ સાધના કરતાં વારંવાર શરીરનું વ્યુત્સર્જન(ત્યાગ) કરી કાયોત્સર્ગ કરે અને શરીરની સાર-સંભાળનો પણ ત્યાગ કરીને રહે. કોઈ કઠોર વચનોથી તાડન, તર્જન કરે; દંડ આદિથી માર મારે, તલવારાદિ શસ્ત્રોથી છેદન–ભેદન કરે તે સમયે મુનિ પૃથ્વીની સમાન નિર્વિકલ્પ રહીને સર્વ સહન કરી લે છે; પરંતુ કોઈપણ વિરોધ ભાવનો સંકલ્પ કરે નહીં અને આશ્ચર્ય પામવા રૂપ કુતુહલ ભાવ પણ કરે નહીં; તે શ્રેષ્ઠ સાધુ છે.
अभिभूय काएण परीसहाई, समुद्धरे जाइपहाओ अप्पयं ।
विइत्तु जाईमरणं महब्भयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ છાયાનુવાદ: અમૂય વાવેન પરીષદાન, સમુદ્ધરેત્ નાતિપથાવાત્માનમ્ |
विदित्वा जातिमरण महाभय, तपसि रतः श्रामण्ये यः स भिक्षुः ॥ શબ્દાર્થ - Uિ = શરીરથી પરીવાડું - સંયમના બાવીસ પરીષહોને, અણધાર્યા આવી પડેલા સંકટોને મૂર્યજીતીને, સહન કરીને ગપ્પાં = પોતાના આત્માનોનારૂપાનો જન્મ-મરણના પથમાંથી, સંસાર ભ્રમણમાંથી સરે= ઉદ્ધાર કરે છે. ઉગારી લે છે નાકર = જન્મ-મરણને મદભર્યું = મહાભયકારી વિસ્તુ= જાણીને તામણિ = શ્રામણ્યમાં, સંયમમાં તવે = તપમાં ર= રત રહે છે. ભાવાર્થ:- જે કાયાથી એટલે મન, વચન અને શરીરથી બાવીસ પરીષહોને જીતીને જન્મ-મરણ
१४