________________
અધ્ય.-૧૦ : સ ભિક્ષુ
પ્રતિબદ્ધ કથા' મુનિ કરે નહીં. સંક્ષેપમાં આ શબ્દનું તાત્યર્પ છે કે કલહ, વિવાદ જનક અથવા સંયમી જીવનમાં બાધક કોઈ પણ કથા સાધુ ન કરે.
णिहुइदिए: – જેની ઇન્દ્રિયો વિનીત, નિશ્ચલ, અનુદ્ઘત અથવા અચંચળ છે, તે નિભૃતેન્દ્રિય છે. જે કઠોર નિયંત્રણથી ઇન્દ્રિયોને સંયમ મર્યાદાથી બહાર જવા દે નહિ, તે નિભૃતેન્દ્રિય છે.
૪૫૭
અવિલ્હેડર્ = આ શબ્દના ત્રણ અર્થ છે—(૧) વિગ્રહ–વિકથાદિના પ્રસંગોમાં પણ તાડના તર્જના દ્વારા બીજાને તિરસ્કૃત ન કરનાર (૨) ઉચિત કાર્યનો અનાદર ન કરનાર અર્થાત્ ઉચિત સમયે સ્વયોગ્ય કાર્ય કરવામાં પ્રમાદ ન કરનાર. (૩) વિષય કષાયનો પરિહાર કરનાર.
કષ્ટ સહિષ્ણુ શ્રેષ્ઠ ભિક્ષુ
११
:
जो सहइ हु गामकंटए, अक्कोसपहारतज्जणाओ य । भयभेरवसद्दसप्पहासे, समसुहदुक्खसहे य जे स भिक्खू ॥
છાયાનુવાદ : ય: સહતે હજુ પ્રામષ્ટાન, માòશપ્રહરાતનુંનાશ્વ । भयभैरवशब्दसप्रहासान्, समसुखदुःखसहश्व यः स भिक्षुः ॥
શબ્દાર્થ:- મટÇ = તન અને મનમાં કંટક સમાન દુઃખ રૂપ અોસપહારતાળાઓ - આક્રોશ, પ્રહાર અને તર્જનાદિને સહર્ = સહન કરે છે ભવભેરવસદ્દસબદાસે = અત્યંત ભયને ઉત્પન્ન કરનારા વૈતાલાદિના અટ્ટહાસ્યાદિ ઉપસર્ગો આવવા પર પણ સમસુદવુવવસદે - સુખ અને દુઃખને સમભાવપૂર્વક સહન કરનાર.
=
ભાવાર્થ:- જે કાંટા સમાન દુઃખકારી એવા આક્રોશ વચન પ્રહારો અને અયોગ્ય ઉપાલંભોને સહન કરે, જ્યાં ભયંકર અને પ્રચંડ ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં રહી વૈતાલાદિના શબ્દોને, અટ્ટહાસ્યાદિ ઉપસર્ગોને તેમજ અન્ય સુખ–દુઃખોને સમભાવપૂર્વક સહન કરે છે; તે શ્રેષ્ઠ સાધુ છે.
१२
पडिमं पडिवज्जिया मसाणे, णो भीयए भय भेरवाई दिस्स । विविहगुणतवोरए य णिच्चं, ण सरीरं चाभिकंखए जे स भिक्खू ॥
છાયાનુવાદ : પ્રતિમાં પ્રતિપઘ સ્મશાને, નો વિભૂતિ મયભૈરવાનિ દા । विविधगुणतपोरतश्च नित्यं, न शरीरं चाभिकाङ्क्षते यः स भिक्षुः ॥
શબ્દાર્થ:- મસાણે = સ્મશાનમાં ડિમેં = પડિમાને, પ્રતિમાને, તપશ્ચર્યા યુક્ત અભિગ્રહ વિશેષ વિબ્નિયા = અંગીકાર કરીને ત્યાં મયભેવાડું = અતિભય ઉત્પન્ન કરનાર વૈતાલિક દેવોના રૂપને વિલ્સ = જોઈને ખો ભીય૬ = ભયભીત થાય નહિ ખિત્ત્વ = સદાકાળ વિવિધ મુળ તવોર્