________________
| અધ્ય.-૯, ઉદ્દે.-૨ઃ વિનય સમાધિ
[૪૧૩] અભિપ્રાયને અને ઈચ્છાને તેમજ વર્તમાન પરિસ્થિતિને જાણીને ગુરુની ઇચ્છાના પ્રત્યેક કાર્યો પૂર્ણ કરે છે. કાળ અને અભિપ્રાય માટેના ઉદાહરણો આ પ્રમાણે છે
(૧) શાd = આ કઈ ઋતુ છે? રાત છે કે દિવસ છે? ગુરુજીની કેવી પરિસ્થિતિ છે? ઉપયોગી સમય છે કે નહીં? ઇત્યાદિ બધું જાણે. શરદ આદિ ઋતુઓ અનુસાર અનુકૂળ ભોજન, શય્યા, આસન આદિ લાવે. (૨) છ૯ = ગુરુના અભિપ્રાયને જાણે કે ગુરુજી આ સમયે શું ઇચ્છે છે? તેને આ સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે? કઈ કાર્ય સિદ્ધિ માટે તેના હૃદયમાં વિચાર પ્રવાહ વહી રહ્યો છે. દેશકાળ અનુસાર રુચિ પણ વિભિન્ન હોય છે. જેમ કે કોઈને ઉનાળામાં છાશ પ્રિય હોય છે. ઠંડા પ્રદેશમાં ગરમ દૂધ અને ગરમ પ્રદેશમાં ઠંડુ પાણી અભિષ્ટ હોય છે. (૩) ૩યારં = ઉપચારના ત્રણ અર્થ છે– (૧) સેવાની વિધિઓ (૨) આરાધનાના પ્રકાર (૩) આજ્ઞા વિધિ-આજ્ઞાના પ્રયોજનને જાણીને, (૪) હેઠંગ તર્કવિર્તક, ઉહાપોહ, અનુમાન, સ્વયં ફરણાઓ આદિથી દેશ, કાળ, અભિપ્રાય અને સેવાના પ્રકારોને જાણે. ગુરુના હેતુઓને જાણે.
તાત્પર્ય એ છે કે ગુરુના કહ્યા વિના જ વિનીત શિષ્ય તેના શરીરની દશા આદિથી અને પરિસ્થિતિ અનુસાર ગુરુના ભાવોને સમજીને કાર્ય કરે. જિગ્યામાં – આવાયfકના નિ વા તfમવત વાળા આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) આચાર્યાદિને અભિલષિત અથવા ઇષ્ટ કાર્યોને (૨) આચાર્યાદિ વંદનીય, પૂજનીય છે; શિષ્યો તેઓ પ્રતિ વંદન, પૂજનનું કાર્ય કરે છે. તેથી વંદન-પૂજનરૂપ કૃત્યો, એ દિવાખ નો અર્થ છે. (૩) વંદનીય, પૂજનીય આચાર્યાદિને જ વિરા (કૃત્ય) કહે છે. ચૂર્ણિકારે વિશ્વાના સ્થાને ક્વિીડું પાઠને વૈકલ્પિક રૂપે સ્વીકારીને અર્થ કર્યા છે. વિનીત-અવિનીતની ઉપલબ્ધિ :| ૨૨]
विवत्ती अविणीयस्स, संपत्ती विणियस्स य ।
जस्सेयं दुहओ णायं, सिक्खं से अभिगच्छइ ॥ છાયાનુવાદઃ વિપત્તિરવિનીત, સઋતિર્વિજીતશ
यस्यैतद् द्विधा ज्ञातं, शिक्षा सोऽभिगच्छति ॥ શબ્દાર્થ - અવળીયલ્સ = અવિનયી પુરુષને વિવી = વિપત્તિવિયર્સ = વિનીત પુરુષને સંપત્ત = સગુણરૂપી સંપત્તિની પ્રાપ્તિ થાય છે બસ = જેને ર્થ = આ ઉક્ત જુદો = બન્ને પ્રકારે હાનિ અને વૃદ્ધિની = જાણ છે, પીછાણ છે સ = તે પુરુષ લિવું = ઊંચી શિક્ષાને મચ્છડ઼ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ:- અવિનીતને વિપત્તિ અને સુવિનીતને સગુણોરૂપી સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ બંનેને જે જાણે છે તે કલ્યાણકારિણી શિક્ષાને પ્રાપ્ત કરે છે.