________________
| અધ્ય.-૯, ઉદ્દે.-૨: વિનય સમાધિ
૪૦૫
છાયાનુવાદ: તથૈવ સુનીતાત્માનઃ, તો નન: I
___ दृश्यन्ते सुखमेधमानाः, ऋद्धिं प्राप्ता महायशसः ॥ શબ્દાર્થ – કૂંપત્તા = ઋદ્ધિને પામેલાં મહાસ = મહાયશવંત. ભાવાર્થ:- આ લોકમાં જે સુવિનીત નરનારીઓ હોય છે તે મહાયશસ્વી અને મહાસંપત્તિવાન થઈને સુખ ભોગવતાં દેખાય છે.
तहेव अविणीयप्पा देवा जक्खा य गुज्झगा। १०
दीसंति दुहमेहता, आभिओगमुवट्ठिया ॥ છાયાનુવાદ: તવૈવાવિનીતાત્માનઃ, તેવા યજ્ઞ |T: .
___ दृश्यन्ते दुःखमेधमानाः, आभियोग्यमुपस्थिताः ॥ શબ્દાર્થ - જેવા = દેવ = યક્ષ ગુફા = ગુહ્યક, ભવનપતિ દેવ. ભાવાર્થ-જે દેવ(જ્યોતિષી–વૈમાનિક) યક્ષ(વ્યંતર) અને ભવનપતિ દેવ અવિનીત હોય છે તે દેવગતિમાં પણ ચાકરપણું પામીને દુઃખ ભોગવતાં દેખાય છે.
तहेव सुविणीयप्पा, देवा जक्खा य गुज्झगा ।
दीसंति सुहमेहता, इड्डिंपत्ता महायसा ॥ છાયાનુવાદઃ તથૈવ સુવિનીતાનાન, તેવા યક્ષાગ્ર ગુહા !
दृश्यन्ते सखमेधमानाः, ऋद्धि प्राप्ता महायशसः ॥ શબ્દાર્થ - પત્તા = ઋદ્ધિ ભોગવતા મહાસા = મહાયશથી યુક્ત. ભાવાર્થ:- જે દેવ, યક્ષ અને ભવનપતિ સુવિનીત હોય છે તે દેવ મહાયશસ્વી તથા મહાઋદ્ધિમાનું થઈને સુખ ભોગવતાં દેખાય છે. વિવેચન :
પ્રસ્તુત સાત ગાથાઓમાં અવિનીત અને સુવિનીત હાથી, ઘોડા અને માનવ તથા દેવના અવિનય વિનયના સારા નરસા પરિણામનું દિગદર્શન કરાવ્યું છે.
વિળીયા - અવિનીત હાથી, ઘોડા વગેરે સેવકપણામાં જ સ્વામીના હાથે ચાબુકના માર ખાય છે, મનુષ્યો દાસવૃત્તિમાં જીવન વ્યતીત કરે છે. ઉપરાંત તેઓ ભૂખ, તરસ, દંડ અને શસ્ત્રના ઘા, અસભ્ય વચનથી તિરસ્કાર, પરાધીનતા અને વિકલાંગપણાને પ્રાપ્ત કરે છે. તે જીવો દેવગતિમાં પણ ઇન્દ્રનું ગુલામ