________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
પણું, દાસપણું ભોગવીને જીવન વ્યતીત કરે છે. આ રીતે તે જીવો આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. સુવિળીયપ્પા :–જે ક્ષમાવાન, નમ્ર, સરળ, મિતભાષી આજ્ઞાકારી વગેરે ગુણ સંપન્ન હોય તેને સુવિનીત કહે છે. સુવિનીત હાથી, ઘોડા, નર–નારી કે દેવ—દેવી આ લોક અને પરલોકમાં પ્રસન્નતાને પામે છે; તે ઋદ્ધિ સંપન્ન અને મહાયશસ્વી બને છે. વિનયપૂર્વકના વ્યવહારથી સુવિનીત શિષ્ય પણ ગુરુની પ્રસન્નતાને પ્રાપ્ત કરીને પોતાના કાર્યને, સંયમી જીવનને સફળ બનાવે છે.
૪૦૬
વવા :– તેના બે રૂપ થાય છે.– ઉપવાહ્ય અને ઔપવાહ્ય. બંનેનો અર્થ આ પ્રમાણે છે– (૧) સામાન્ય રીતે સવારીના કામમાં આવનારા (૨) રાજા આદિની સવારીના કામમાં આવનાર વાહન, હાથી, ઘોડા આદિ.
छाया ते विगलिंदिया – વૈકલ્પિક બે પાઠ અનુસાર ત્રણ પ્રકારે અર્થ થાય છે.– (૧) છાવા વિનતિલિયા = શોભા રહિત અથવા પોતાના વિષય ગ્રહણમાં અસમર્થ ઇન્દ્રિયવાળા– કાણા, અંધ, બહેરા, મૂંગા વગેરે. (૨) છાયા વિગણિતિવિયા = ભૂખથી અભિભૂત વિગલિત ઇન્દ્રિયવાળા અથવા દુર્બળ. (૩) છાયા = ચાબૂકના પ્રહારથી વ્રણયુક્ત શરીરવાળા અને વિનતિતિવિયા – જેની ઇન્દ્રિય વિકલ હોય, હીન હોય તેવા હાથ-પગ, નાક—કાન કપાયેલા.
આમિયોનું વક્રિયાઃ- દાસનું કાર્ય કરનારા. જેને માત્ર સ્વામીની આજ્ઞામાં જ રહેવાનું હોય છે. જે સ્વામીના સેવક છે. જે પરાધીન છે તેને આભિયોગિક કહેવાય છે.
લોકોત્તર વિનયનું ફળ ઃ
१२
છાયાનુવાદ : ય આવાŽપાધ્યાયયો:, શુશ્રૂષાવવના: I तेषां शिक्षाः प्रवर्द्धन्ते, जलसिक्ता इव पादपाः ॥ શબ્દાર્થ:- આયરિયડવાયાળ = આચાર્યો અને ઉપાધ્યાયોની સુશ્રૂસાવયળા સેવા–શુશ્રુષા કરે છે અને તેમના વચનોને સ્વીકારે છે તેલિ = તે શિષ્યોની સિન્હા = શિક્ષાઓ ગતસિત્તા વ પાવવા = જલથી સીંચેલા વૃક્ષોની સમાન પવતિ = વૃદ્ધિને પામે છે.
जे आयरिय उवज्झायाणं, सुस्सूसावयणंकरा । सिसिक्खा पवति, जलसित्ता इव पायवा ॥
ભાવાર્થ:- જે સાધકો આચાર્ય અને ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમની આજ્ઞાનુસાર વર્તે છે તેઓની શિક્ષા—જ્ઞાન પાણીથી સિંચાયેલા વૃક્ષોની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં લોકોત્તર વિનયનું ફળ પ્રદર્શિત કર્યું છે.