________________
અધ્ય.—૯, ઉર્દૂ.—૨ ઃ વિનય સમાધિ
=
શબ્દાર્થ :- ળો - મનુષ્ય, માનવ વાણ્ = કોઈ ઉપાયથી વિળયં પિ = વિનય ધર્મ પ્રત્યે, સંયમ ધર્મ પ્રત્યે પોળો = પ્રેરિત કરાય તો ખ્વજ્ઞ = ક્રોધિત થાય છે છ્જ્ન્મતિ = આવતી વિધ્વં = દિવ્ય, અનુપમ લિřિ = લક્ષ્મીને વંડેળ = દંડથી ડિસેTC = પ્રતિષધિત કરે છે.
ભાવાર્થઃ– વિનય માર્ગમાં કે સંયમ માર્ગમાં પ્રયત્નપૂર્વક પ્રેરિત કરવા છતાં જે સાધક કોપિત થાય છે તે ખરેખર આંગણે આવેલી દિવ્ય(અનુપમ) લક્ષ્મીને દંડા મારીને હાંકી કાઢવા સમાન કાર્ય કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં હિતશિક્ષાઓ ન માનનારની મૂર્ખતા દર્શાવી છે.
વિધ્વં સિરિ : હે ડિલેહણ્ :- સામાન્ય રીતે સંસારી લોકો ધન માટે કે દિવ્ય સુખ માટે લાલાયિત હોય છે. તેના માટે આખી જીંદગી પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તે જ દિવ્ય સુખ, સંપત્તિરૂપ લક્ષ્મી સામે આવી જાય ત્યારે તેનો કોઈ ડંડાથી પ્રતિષેધ કરે, કાઢી મૂકે તો તે વ્યક્તિ મહામૂર્ખ કહેવાય છે. તે જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રે જે શિષ્ય ગુરુની હિતશિક્ષાનો અને વિનય માર્ગની પ્રેરણાનો સ્વીકાર ન કરતાં ગુરુ પર કોપિત થાય, વિનય ધર્મનું પાલન ન કરે તો તે મહાન આત્માગુણોનો પ્રતિષેધ કરે છે અને સ્વયં પોતે જ પોતાના આત્મ સુખનો વિનાશ નોતરે છે.
વિનયી અવિનયી પ્રાણીઓનાં દૃષ્ટાંત :
तहेव अविणीयप्पा, उववज्झा हया गया । दीसंति दुहमेहंता, आभिओगमुवट्ठिया ॥
४०३
છાયાનુવાદ : તથૈવાવિનીતાત્મનઃ, ૩પવાઘા હૈયા ાનાઃ | દશ્યન્તુ દુઃસ્વમેધમાના:, મમિયો યમુપસ્થિતાઃ ॥
શબ્દાર્થ:- તદેવ - તેમજ વવા = સવારીના ઉપયોગમાં આવવા યોગ્ય અવિળીયબા અવિની– તાત્મા TT = અશ્વો ગયા = હાથીઓ જુમેહતા = દુ:ખ ભોગવતાં આમિઞોનુવક્રિયા - આભિયોગિક ભાવમાં, સેવક ભાવમાં જોડાયેલા રીતિ – દેખાય છે.
ભાવાર્થ :- તેમજ જે સવારીને યોગ્ય અવિનીત એવા ઘોડા, હાથી વગેરે સેવકપણાને પામી દુઃખ ભોગવતાં દેખાય છે.
६
तव सुविणीयप्पा, उववज्झा हया गया । दीसंति सुहमेहंता, इड्डि पत्ता महायसा ॥