________________
| અધ્ય.-૯, ઉદ્દે.-૧: વિનય સમાધિ
[ ૩૯૫]
શબ્દાર્થ -નર = જેમ ખિતે = રાત્રિના અંતમાં તવશ્વમાન = પ્રકાશ કરતો સૂર્ય પોતાના કિરણોથી સેવા મા૨૬ = સમસ્ત ભારત વર્ષને પમાડ઼ = પ્રકાશિત કરે છે 4 = એ જ પ્રમાણે મારો – આચાર્ય સુરીવૃદ્ધિા = કૃત, શીલ અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશે છે રજકો = દેવો મધ્ય તો - ઇન્દ્રની જેમ આચાર્ય પણ માગી ઇન્દ્રની જેમ આચાર્ય પણ સાધુઓની મધ્યે વિરથ૬ = શોભા પામે છે.
પશે ન્દ્ર
१५
ભાવાર્થ - જેમ રાત્રિ વ્યતીત થાય ત્યારે ક્રમશઃ તપતો સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રમાં પ્રકાશ કરે છે, તેમ આચાર્ય દેવ પોતાના શ્રુતજ્ઞાનથી, સદાચારથી અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે અને જેમ દેવોમાં ઇન્દ્ર શોભે તેમ સાધુગણમાં તે શોભા પામે છે.
जहा ससी कोमुइजोगजुत्तो, णक्खत्ततारागणपरिवुडप्पा ।
खे सोहई विमले अब्भमुक्के, एवं गणी सोहइ भिक्खुमज्झे ॥ છાયાનુવાદઃ યથા શશી વૌમુલીયોન યુવા, ના ત્રતારાવૃતાતના I
खे शोभते विमलेऽभ्रमुक्ते, एवं गणी शोभते भिक्षुमध्ये ॥ શબ્દાર્થ :- ગુરૂ = કૌમુદી, ચાંદનીના નાગુત્તો = તેના યોગથી યુક્ત
guતારાપરિવુડપ્પા = નક્ષત્ર અને તારાઓના સમૂહથી પરિવૃત્ત રસી = ચંદ્રમાં અમકુ = વાદળાઓથી રહિત વિમત્તે = નિર્મળ, સ્વચ્છ ૩ = આકાશમાં સોદ = શોભા પામે છે પર્વ = આ પ્રમાણે ગઈ = આચાર્યfમજવુમો = ભિક્ષુઓની મધ્યમાં. ભાવાર્થ:- જેમ વિશિષ્ટ ચાંદની યુક્ત શરદ પૂર્ણિમાનો ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાગણના પરિવારથી ઘેરાયેલો વાદળાં રહિત સ્વચ્છ આકાશમાં અતિ સુંદર અને દેદીપ્યમાન દેખાય છે તેમ ગણને ધારણ કરનારા આચાર્ય પણ સંઘરૂપી નિર્મળ આકાશમાં પોતાના સુસાધુરૂપ પરિવારથી શોભા પામે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આચાર્યની વિશિષ્ટતા અને પૂજનીયતા ત્રણ ઉપમાઓ દ્વારા પ્રદર્શિત કરી છે. (૧) નહીં સિતે તવવિમાની. – રાત્રિનો અંત થવાથી પ્રભાતના સમયે પ્રકાશિત થતો સૂર્ય ઉદયાચલ ઉપર ઉદિત થઈને સમગ્ર ભરતખંડને પ્રકાશિત કરે છે, સૂતેલા લોકોને જગાડીને કાર્યોમાં ઉત્સાહ પૂર્વક જોડે છે. તેવી જ રીતે આગમજ્ઞાન, શ્રમણાચાર અને બુદ્ધિથી સંપન્ન આચાર્ય ભગવંત ઉપદેશ વડે જડ-ચેતન પદાર્થોના ભાવોને પ્રકાશિત કરે છે અને શિષ્યોને પ્રતિબોધિત કરીને આત્મશુદ્ધિના કાર્યમાં પૂરા ઉત્સાહથી પ્રેરિત કરે છે. (૨) સુરેમ જ છું... – એક જ ગાથામાં આ બીજી ઉપમા આપી છે. દેવલોકમાં બધા દેવોની