________________
અધ્ય.-૮: આચાર પ્રસિદ્ધિ
૩૨૭.
આઠમું અધ્યયન
આચાર પ્રસિધિ
અધ્યયન પ્રારંભઃ વિષય નિરૂપક પ્રતિજ્ઞા :
आयारप्पणिहिं लद्धं, जहा कायव्व भिक्खुणा ।
तं भे उदाहरिस्सामि, आणुपुव्वि सुणेह मे ॥ છાયાનુવાદ: આવા રળિfધ તબ્બા, યથા વર્ણવ્ય મિM
तं भवदभ्यः उदाहरिष्यामि, अनुपूर्व्या शृणुत मे ॥ શબ્દાર્થ:- આયારણfહં = આચાર રૂપ ઉત્કૃષ્ટ નિધિને, સંયમ જીવનને નઠું = પામીને fમા = સાધુને નવા = જે પ્રમાણે જયધ્વ = કરવા યોગ્ય ક્રિયા છે તેં = તે બે = તમોને સલાહરિરસ્તામિ = હું કહીશ બાપુપુષ્ય = અનુક્રમે ને = મારાથી સુખદ = સાંભળો.
ભાવાર્થ:- આચારના ખજાનારૂપ સંયમને પામી ભિક્ષુઓએ જે રીતે તે સંયમનું પાલન કરવું જોઈએ તે સર્વ ક્રિયા કલાપને, જીવન વ્યવહારને હું અનુક્રમે કહીશ, તે તમે મારી પાસેથી સાંભળો.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અધ્યયનના વિષય અંગે પ્રતિજ્ઞારૂપ કથન છે. મથારખfહં તડું -આચાર = મોક્ષપ્રદાયકવિવિધ અનુષ્ઠાનો આચાર કહેવાય છે અને પ્રસિધિ = સંકલન, સંગ્રહ, ભંડાર, કોષ એ પ્રષિધિ કહેવાય. આચારપ્રણિવિ = મોક્ષ પ્રદાયક અનુષ્ઠાનોનો ખજાનો.
આચાર પ્રણિધિ રૂપ સંયમ અંગીકાર કરવા માત્રથી મોક્ષ સાધના પૂર્ણ થઈ જતી નથી. સંયમ સ્વીકાર, દીક્ષાગ્રહણ એ તો માત્ર નિશાળમાં પ્રવેશ છે. જેમ નિશાળમાં પ્રવેશ કર્યા પછી તો વિદ્યાર્થીએ ઘણું શીખવાનું હોય છે; એ જ નિયમ અહીં પણ લાગુ થાય છે. તે આ પ્રથમ ગાથાના બીજા ચરણ નાયબ્દ fબજકુણા થી સ્પષ્ટ થાય છે. તડું – આ શબ્દના સંબંધક કૃદંત અને હેત્વર્થ કૃદંતની અપેક્ષાએ બે રીતે અર્થ થાય છે– પ્રાપ્ત કરીને અને પ્રાપ્ત કરવા માટે. (૧) આચાર પ્રણિધિ(સંયમ)ને પ્રાપ્ત કરીને ભિક્ષુએ જે પ્રમાણે વર્તન કરવાનું હોય છે, તે