________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
[ ૩૨૩]
છોડે અને દિયમપુત્તમય = હિતકારી તથા બધા પ્રાણીઓને અનુકૂળ ભાષા વપw = બોલે. ભાવાર્થ- છ જવનિકાયને વિષે સંયમવાનું અને શ્રમણ ભાવમાં નિરંતર ઉદ્યમવંત જ્ઞાની સાધુ ભાષાના ગુણ અને દોષોને જાણી, સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે.
__ परिक्खभासी सुसमाहिइंदिए, चउक्कसायावगए अणिस्सए ।
स णिचुणे धुण्णमलं पुरेकडं, आराहए लोगमिणं तहा परं ॥
ત્તિ વેળા છાયાનુવાદઃ પરીભાવી ગુનાહિતેન્દ્રિય, અપતિવતુઝપાયોનિશ્રિતઃ |
स निधूय धुत्तमलं पुराकृतं, आराधयति लोकमिमं तथा परं इति ब्रवीमि ॥ શબ્દાર્થ – પરમાતી - પરીક્ષાપૂર્વક(સમીક્ષાપૂર્વક) વચન બોલનાર તથા સુમાહિëવિણ = સમસ્ત ઇન્દ્રિયોને વશમાં રાખનાર વડસાવિ = ચારે કષાયોને દૂર કરનાર ગિશિ = પ્રતિબંધ રહિતસ-તે સાધુપુરવઠું= પૂર્વકૃત ધુળમાં ખંખેરવા(ધુન) યોગ્ય પાપમલને ળિો = નષ્ટ કરી ફળ = આ તો = લોકની તe = તથા પરં = પર લોકની સરાહ૫ = આરાધના કરે છે. ભાવાર્થ – ગુણ દોષવિષે સમીક્ષાપૂર્વક બોલનાર, ઈન્દ્રિયોને વશમાં રાખનાર, ચારે કષાયોને દૂર કરનાર, પ્રતિબંધ રહિત સાધુ પૂર્વોપાર્જિત ખંખેરવા યોગ્ય કર્મોને ક્ષય કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે.
વિવેચન :
( અંતિમ ત્રણ ગાથાઓમાં સૂત્રકારે આ અધ્યયનમાં કથિત ભાષાશુદ્ધિનું આચરણ કરનાર શ્રમણો માટે શિક્ષા વચનોનું અને તેના પાલનના પરિણામનું નિરૂપણ કર્યું છે. તે સર્વવિષય ભાવાર્થમાં સુસ્પષ્ટ છે તેનો સાર એ છે કે
સાધુ આવશ્યક્તા વિના બોલે નહીં, બોલે તો ભાષા સમિતિપૂર્વક બોલે; કર્કશ, કઠોર, હિંસક આદિ દોષ રહિત સત્ય ભાષા બોલે; ભાષાના ગુણ-દોષને જાણીને, પૂર્વાપરનો તેમ જ સુવાક્યશુદ્ધિનો વિચાર કરીને બોલે.
ભાષાના વિવેકથી જ અહિંસા ધર્મનું પાલન થઈ શકે છે. ભાષાના વિવેકથી સાધુ આ લોકમાં આદર અને સન્માનને પાત્ર બને છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. જ્યારે ભાષાનો અવિવેક કરનાર બહુગુણી સાધક પણ આદર સન્માનથી વંચિત રહે છે. તે આ ભવ પરભવમાં સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી. માટે સર્વ સાધનાઓ કે આરાધનાઓની સિદ્ધિમાં વચન વિવેક(ભાષા શુદ્ધિ) અત્યાવશ્યક