________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
૩૧૯ |
તાત્પર્ય એ છે કે જૈનેતર સાધુઓ માટે જે શબ્દનો પ્રયોગ થતો હોય તેના સંબંધમાં તે પ્રકારનો શબ્દ પ્રયોગ કરવો, તે તેની અપેક્ષાએ યોગ્ય છે. પ્રસ્તુતમાં જૈન શ્રમણની અપેક્ષાએ કથન છે. તેથી જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આચારથી યુક્ત દેખાય, તેને જ મુનિ પદમાં કે ગુરુપદમાં કહેવાય. જે સાધુ વેશમાં કોઈ મહાવ્રતનું ધ્યાન રાખતા નથી એકેય સમિતિ ગુપ્તિનું પાલન કરતા નથી. લોચ, પ્રતિક્રમણ, પાદ વિહાર આદિ નિયમોની ઉપેક્ષા કરે અને શ્રમણોચિત વેશભૂષાનું પણ ઉલ્લંઘન કરે તેને સ્પષ્ટ રીતે સાધુ કહેવામાં ભાષાનો દોષ થાય છે. માટે મુનિ તેવા સાધુને સાધુ ન કહે કુશીલિયા વગેરે કહેવાની પણ શાસ્ત્રમાં મનાઈ છે, તેથી તે સંબંધમાં મુનિ મૌન (ઉપેક્ષા) રાખે. ભવિષ્યકાલીન કથન વિષયક વિવેક :
देवाणं मणुयाणं च, तिरियाणं च वुग्गहे । ૬૦
अमुगाणं जओ होउ, मा वा होउ त्ति णो वए । છાયાનુવાદ: રેવાનાં મનુગાનાં વ, વિશ્વ વ યુદ્દે !
अमुकानां जयो भवतु, मा वा भवत्विति नो वदेत् ॥ શબ્દાર્થ-હેવાઈ = દેવતાઓનાં મyયામાં મનુષ્યોના સિરિયાઈ = તિર્યંચોના કુપાદે યુદ્ધમાં અમુIT = અમુક પક્ષવાળાનો નો- જય હો = થાઓ, અમુક પક્ષવાળાનો માહો = જય ન થાઓ. ભાવાર્થ:- દેવો, મનુષ્યો કે તિર્યચોમાં પારસ્પરિક યુદ્ધ થતું હોય ત્યાં અમુક પક્ષનો જય થાઓ અથવા થવો જોઈએ તેમજ અમુક પક્ષની હાર થાય અથવા હાર થવી જોઈએ, એ પ્રમાણે ભિક્ષુ આગાહીજનક કે સંભાવના વાચી નિશ્ચિત ભાષા ન બોલે.
वाओ वुटुं च सीउण्हं, खेमं धायं सिवं ति वा ।
कयाणु हुज्ज एयाणि, मा वा होउ त्ति णो वए ॥ છાયાનુવાદઃ વાતો કૃષ્ઠ શીતોષ્ય, ક્ષેમં ધાવં શિવતિ વા
कदानु भवेयुरेतानि ? मा वा भवेयुरिति नो वदेत् ॥ શબ્દાર્થ - વાળ વાયુ વર્ષા સીન્દ્ર ઠંડી કે ગરમી વેનં - રોગાદિની શાંતિ થાવું - સુકાળ સિવ તિ = ઉપદ્રવ મુક્તિ, કલ્યાણ સ્થાપિ = આ સર્વે થાજુ = ક્યારે દુઝ = થશે મા હોડ = આ કાર્ય હમણાં ન થાય. ભાવાર્થ - વાયુ, વરસાદ, ઠંડી, ગરમી, ક્ષેમ-શાંતિ, સુકાલ, ઉપદ્રવ રહિતપણું ઈત્યાદિ ક્યારે થશે? અથવા આ સર્વ ન થાય, આ પ્રમાણે મુનિ ન બોલે.