________________
૩૧૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
४६
કાઢી નાખો આ પ્રમાણે ન બોલે. ____ अप्पग्घे वा महग्घे वा, कए वा विक्कए वि वा ।
पणियढे समुप्पण्णे, अणवज्जं वियागरे ॥ છાયાનુવાદઃ અલ્પાર્વે વા મહા વા, યે ના વિડજ વા !
प्रणीतार्थे समुत्पन्ने, अनवद्यं व्यागृणीयात् ॥ શબ્દાર્થ:- અપ્પ = અલ્પ મૂલ્યવાન મહ વ = બહુમૂલ્યવાન વા = ખરીદવા વિપિ વિ = વેચવાના વિષયમાં પયટ્ટ = ખાસ પ્રયોજન, કરિયાણાના સંબંધમાં મુખ્ય = ઉત્પન થતાં પવન્દ્ર = નિરવધ વચન વિવારે = બોલે. ભાવાર્થ- અલ્પ કે બહુ મૂલ્યના સંબંધમાં તેમજ ખરીદવા કે વેચવાના સંબંધમાં ખાસ પ્રયોજન ઉત્પન્ન થતાં મુનિ વિચારપૂર્વક નિરવ વચન બોલે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાવદ્ય ક્રિયાઓની અનુમોદના અને પ્રેરણાનો નિષેધ તેમજ વક્તવ્ય વચનોનું વિધાન કરવામાં આવ્યું છે. તહેવ સાવí. - આ ચાલીસમી ગાથામાં સામાન્ય રીતે માનસિક, વાચિક, સાવધ પ્રવૃત્તિઓનો તથા તેની અનુમોદનાનો તેમજ સૈકાલિક સાવધ ભાષાનો નિષેધ કરવામાં આવ્યો છે. સુત્રોક્ત ઉદાહરણ માત્ર સમજવા માટે છે. આ પ્રકારે અન્ય કોઈ પણ સાવધ પ્રવૃત્તિઓની પ્રેરણા, અનુમોદના સાધુઓએ ન કરવી જોઈએ. સુત્તિ ... :- આ ગાથામાં પ્રયુક્ત શબ્દોના અર્થ વ્યાખ્યાઓમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ કર્યા છે. તેમાં વનસ્પતિપરક અર્થ વધુ પ્રાસંગિક અને બહુમત છે.
સકત = ભોજનાદિ સરસ કર્યા છે. સુપર્વ = ઘેવર આદિ સારી રીતે બનાવ્યા છે. સુછિન્ન = શાકભાજી સારી રીતે સુધાર્યા છે. સુહૃત = કારેલા આદિમાંથી કડવાશનું સારી રીતે હરણ થયું છે. અર્થાત્ કડવાશ નીકળી ગઈ છે. સુમંડિત = મોદકાદિમાં ઘી સારી રીતે સમાઈ ગયું છે. સુનિષ્ઠિત = ભોજન વિધિપૂર્વક તૈયાર થયું છે. સલષ્ટમ = ભોજન સ્વાદિષ્ટ સરસ બન્યું છે, આ રીતે પાપ કાર્યોની પ્રશંસા કરવી તે સાધુ ધર્મ નથી. તેથી સાધુ તે પ્રકારે ન બોલે.
ગાથા ૪રમાં અનેક કાર્યો વિષે, ગાથા ૪૩માં અતિશયોક્તિ ભરેલા શબ્દો વિષે, ગાથા ૪૪માં સર્વ શબ્દના પ્રયોગ વિષે, ગાથા ૪૫-૪૬માં ક્રય-વિક્રય કે વ્યાપાર વિષે વક્તવ્ય-અવક્તવ્ય વચનોનો વિવેક સમજાવ્યો છે. તે સર્વ વિષય ભાવાર્થમાં સ્પષ્ટ છે.