________________
| અધ્ય.-૭ઃ સુવાક્ય શુદ્ધિ
[ ૩૧૫ |
અન્ન = આ વસ્તુ અતુલ છે, તુલના રહિત છે, અનુપમ છે પત્નિ લ = આ વસ્તુની સમાન અન્ય વસ્તુ નથી અવયં = આવું કોઈથી કરી શકાય નહીં, આ વસ્તુનું મૂલ્ય કરી શકાય નહીં અવળું = એના ગુણો અવક્તવ્ય છે ત = અચિંત્ય છે.
ભાવાર્થ:- આ વસ્તુ સર્વોચ્ચ છે; આ વસ્તુ સર્વોત્કૃષ્ટ, બહુમૂલ્યવાન છે; આ વસ્તુ અતુલ છે, તુલના રહિત અનુપમ છે; આ વસ્તુની સમાન અન્ય વસ્તુ નથી; આવું કોઈથી કરી શકાય નહી, (આ વસ્તુનું મૂલ્ય કરી શકાય નહીં) એની વિશેષતા, ગુણો અવક્તવ્ય છે; અચિંત્ય છે.
सव्वमेयं वइस्सामि, सव्वमेयं ति णो वए । ४४
अणुवीइ सव्वं सव्वत्थ, एवं भासिज्ज पण्णवं ॥ છાયાનુવાદ: સર્વએતદ્ વવચાર, સર્વમેતતિ નો વત્ |
अनुचिन्त्य सर्व सर्वत्र, एवं भाषेत प्रज्ञावान् ॥ શબ્દાર્થ –ધ્યમાં તમારો સંપૂર્ણ સંદેશ તમને અવશ્ય વફાનિ કહી દઈશ તથા સળનેતિ = આ સર્વ આમ જ છે સબ્સ = સર્વ શબ્દનો પ્રયોગ કરતાં સવ્વસ્થ = સર્વત્ર અgવો = પૂર્વાપરનો વિચાર કરીને. ભાવાર્થ - (કોઈ બીજાને કહેવા માટે કોઈ પણ સંદેશ આપે તો) હું તમારો સર્વ સંદેશ આપી દઈશ; આ સર્વ આમ જ છે, આ પ્રકારે પ્રજ્ઞાવાન મુનિ બોલે નહીં, પરંતુ સર્વ શબ્દનો પ્રયોગ કરતાં પહેલાં સર્વત્ર પૂર્વાપરનો પૂર્ણ વિચાર કરીને બોલે.
सुक्कीयं वा सुविक्कीयं, अकिज्जं किज्जमेव वा ।
इमं गिण्ह इमं मुंच, पणीयं णो वियागरे ॥ છાયાનુવાદઃ સુતં વા સુવિઠ્ઠીત, અય મેવ વા !
___ इदं गृहाण इदं मुञ्च, पण्यं नो व्यागृणीयात् ॥ શબ્દાર્થ – સુક્કી = આ પદાર્થ ખરીદ કર્યો તે સારું કર્યું સુવિર્ય = અમુક પદાર્થ વેચી દીધા તે સારું કર્યું છi = આ કાર્ય કરવા યોગ્ય નથી શિખ - આ કાર્ય કરવા યોગ્ય છે નં - આ પણN = કરિયાણુંf૬ = ખરીદો, ગ્રહણ કરો રૂમ = આ કરિયાણું મુવ = વેચી નાંખો પર્વ = આ પ્રમાણે નો વિયારે = બોલે નહિ.
ભાવાર્થ:- વ્યાપારના વિષયમાં મુનિ- તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યું; આ વસ્તુ વેચી દીધો તે બરાબર કર્યું; આ કાર્ય કરવા યોગ્ય છે; આ કાર્ય કરવા યોગ્ય નથી; આ કરિયાણું લઈ લો, આ માલને