________________
અધ્ય-s: મહાચાર કથા
૨૮૫
| ૬૮
૧૮
ગાથા ૫માં નગ્ન ભાવ અર્થાત્ પ્રમાણોપેત અલ્પ મૂલ્યવાન વસ્ત્ર અથવા સર્વથા અચલકત્વ તથા ભાવથી વસ્ત્રો, ઉપકરણ આદિ પ્રત્યે મુર્જારહિતત્તા–અનાસક્તિ; મુંડભાવ અર્થાત્ મસ્તકના કેશનું લોચ અને ભાવથી વિષયો તથા કષાયોનો ત્યાગ(મુંડન) અને દીર્ઘ રોમ નખયુક્તતા અર્થાતુ તેની શોભા અંગે લાપરવાહી, નિરપેક્ષતા સાધુના ગુણો તરીકે પ્રગટ કરીને કોઈપણ પ્રકારની વિભૂષાને નિપ્રયોજન બતાવેલ છે. આત્મ વિભૂષાના નિપ્રયોજન દ્વારા નિષેધ દર્શાવેલ છે.
ગાથા દમાં વિભૂષા પ્રવૃત્તિના દોષો રૂપે જ્ઞાનાવરણીય આદિ આઠેય પ્રકારના ચીકણા કર્મોના બંધ થાય છે અને પરિણામે દુસ્તર સંસાર સાગરમાં પતન થાય છે.
ગાથા ૬૭માં વિભૂષાવૃત્તિયુક્ત ચિત્તવૃત્તિને પણ વિભૂષા પ્રવૃત્તિ જેવી દોષયુક્ત, સાવદ્ય બહુલ અને ભયંકર સંસાર સાગરમાં પાડનારી બતાવી છે. સ્વપરના રક્ષક સાધકોએ ચિત્તવૃત્તિનું સેવન કર્યું નથી.
ચારે ય ગાથાઓનો સાર લક્ષમાં લેતા શરીરની અને વસ્ત્રોની સુંદરતા માટે કોઈપણ પ્રકારના પ્રસાધનોનો ઉપયોગ સાધક માટે વર્યુ છે. ઉપસંહાર : ગુણ સંપન્ન શ્રમણોની સુગતિ :
खति अप्पाणममोहदसिणो, तवे रया संजम अज्जवे गुणे ।
धुणति पावाइ पुरे कडाइ, णवाइ पावाइ ण ते करेति ॥ છાયાનુવાદ: પન્ચામાનમોદર્શિન, તપણિ રતા: સંયમ ર્નવકુળ !
धुन्वन्ति पापानि पुराकृतानि, नवानि पापानि न ते कुर्वन्ति ॥ શબ્દાર્થ – અનોદસિળો = અમહદર્શી, મોહ રહિત અવસ્થાને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ સંગમગMવે મુને = સંયમ અને આર્જવગુણ સંયુક્ત તવે = તપમાં રચા = રક્ત, લીન તે = તે પૂર્વોક્ત અઢાર સ્થાનોના પાલક સાધુ પુરવડા = પૂર્વકૃત પાવા = પાપોને, પાપકર્મોને યુતિ = ક્ષય કરે છે નવા = નવા પાવા = પાપકર્મોનો બંધ રતિ = કરતા નથી અખાણ = જન્મ જન્માંતરના પાપોથી મલિન બહિરાત્મભાવનો, કર્મોનો વહેંતિ = ક્ષય કરે છે. ભાવાર્થ – મોહ રહિત અવસ્થાને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ તથા સંયમ, તપમાં લીન તેમજ સરલતા વગેરે ગુણોથી યુક્ત નિગ્રંથો પૂર્વે કરેલાં પાપકર્મોનો નાશ કરે છે અને નવીન પાપકર્મોને ઉપાર્જન કરતા નથી. તે બહિરાત્મભાવનો કે કર્મરૂપ આત્માનો ક્ષય કરે છે અર્થાત્ શુદ્ધ આત્મ સ્વરૂપનેસિદ્ધાવસ્થાને) પામી જાય છે.
सओवसंता अममा अकिंचणा, सविज्जविज्जाणुगया जसंसिणो । उउप्पसण्णे विमलेव चंदिमा, सिद्धिं विमाणाई उर्वति ताइणो ॥ ત્તિ વેમા